હરીસા પનીર બર્ગર

Radhika Nirav Trivedi @cook_15819773
હરીસા પનીર બર્ગર
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ ને ગેસ ની ફલેમ પર શેકી લેવું.ઠંડા પાણી માં મૂકી બ્લેક સ્કિન કાઢી લેવી..મિક્સર જાર માં રેડ કેપ્સીકમ ના કટકા, સૂકા લાલ મરચા પલાળેલા, લસણ, તેલ, શેકેલા આખા ધાણા, પાણી અને મીઠું એડ કરો
- 2
ગ્રાઇન્ડ કરી સોસ બનાવી લેવો, ગોળ કટ કરેલા સોસ થી મેરીનેટ કરી ૧૦મિનીટ રાખવા, પેન પર તેલ મૂકી શેકી લેવા.
- 3
ગોળ કટ કરેલી બ્રેડ ને પેન પર તેલ મૂકી શેકી લેવી
- 4
હવે એક બ્રેડ ની સ્લાઈસ લઈ એની પર ટોમેટો કેચઅપ, હરીસા સોસ લગાવી ઉપર પનીર, ટોમેટો ની સ્લાઈસ મૂકવી.
- 5
એની પર ચીઝ સ્લાઈસ ગોળ કટ કરેલી મૂકી ટોમેટો કેચઅપ હરીસા સોસ મૂકી બીજી બ્રેડ ની સ્લાઈસ મૂકી ટૂથ પિક ભરાવી સોસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
-
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
વેજીટેબલ ગોલ્ડ કોઈન કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ1#વીક2 બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું. Foram Bhojak -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
#ઈડલી બર્ગર
#ZayakaQueens#ફ્યુઝનવીકબર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે. Snehalatta Bhavsar Shah -
વેજી. બર્ગર
બાળકો તેમજ મોટાં ઓ ને પ્રિય એવી વાનગી એટલે બર્ગર. મેક ડોનાલ્ડ નાં બર્ગર મેક વજી બર્ગર સ્ટાઈલ નું બનાવ્યું છે. Disha Prashant Chavda -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)
#માઇઇબુકબર્ગર જંકફુડ છે પરંતુ જો તેને હેલ્ધી બનાવીએ તો? તો બાળકો પણ ખુશ અને તેમના હેલ્થની ચિંતા કરનારા આપણે પણ ખુશ... તો જલ્દી જોઈએ રાગી ઓટ્સ ટિક્કા બર્ગર.... Urvi Shethia -
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#DTRઆજે મહેમાન જવાના એટલે દિવાળી નું છેલ્લું ડિનર જે ફટાફટ બને એવું આલુ ટીક્કી બર્ગર બનાવી દીધું.. Sangita Vyas -
હેલ્ધી બર્ગર (Healthy Burger Recipe In Gujarati)
#Myfirstrecipe#Novemberમારી રેસિપી જોઈને બધા મેમ્બરોને એડમિન ને થશે કે ચીઝ વગરનો બર્ગર.🤔😲 પણ મેં હેલ્ધી બર્ગર બનાવ્યો છે. એટલા માટે ચીઝ એડ નથી કર્યું. કરી શકાય. Pushapa Madlani -
આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week7#POST1#BURGERમેક આલુ ટીકી બર્ગર બનાવ્યા છે. બધા ના ફેવરીટ.....🍔🍔🍔😘 Mrs Viraj Prashant Vasavada -
સફેદ બિન્સ બર્ગર
કઠોળ , શાક,ચીઝ પ્રોટીન, વિટામિન અને ફાઇબર થી ભરપુર બર્ગર બાળકો નું પ્રિય વળી ખવડાવવા માટે મનાવવા ન પડે બીજીવાર બનાવવા ની ફરમાઈશ આવે એવી વાનગી Vibha Desai -
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
નાન બર્ગર
#flamequeens#ફ્યુઝનવીકઅહી ઇટાલિયન બર્ગર ને પંજાબી નાન માં બનાવ્યું છે આ બર્ગર નું નવું રૂપ પણ ખૂબ જ સરસ લાગે છે. Grishma Desai -
-
મેકડોનાલ્ડ જેવું ક્રિસ્પી આલુ ટીક્કી બર્ગર બન
#SRJ#Post9#સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Clokpadgujarati#Cookpadindia Ramaben Joshi -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10938327
ટિપ્પણીઓ