રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ,હિંગ,જુરું અને લસણ નું પેસ્ટ સાંતળો.
- 2
હવે ટમેટા નું છીણ અને બધા મસાલા એડ કરો.
- 3
પાપડ ને પકાવી ને તેને ક્રશ કરી ને ચૂરમો બનાવો અને ગ્રેવી માં નાખી 5 મિનિટ સાંતળો.
- 4
હવે તેમાં પાણી નાખી 10 મિનિટ ધીમા તાપે ચડવા દો.
- 5
તૈયાર છે પાપડ મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10870340
ટિપ્પણીઓ