સ્ટફ ખાંડવી

Radhika Nirav Trivedi @cook_15819773
સ્ટફ ખાંડવી
રાંધવાની સૂચનાઓ
- 1
કાચ ના બાઉલ મા બેસન અને દહીં લઈ મિક્સ કરવું, એમાં પાણી એડ કરતા જઈ હલાવતા રહેવું ગાંઠા ના રહે, એમાં મીઠું, હળદર અને હિંગ એડ કરી બેટર બનાવવું.
- 2
ઓવન માં ૬૦૦ ડિગ્રી પર ૨ મિનીટ માટે માઈક્રો કરવું, બહાર લઈ હલાવી ફરી ૨મિનીટ અને છેલ્લે ૧મિનીટ એટલે (૨+૨+૧=૫) મિનીટ માટે માઈક્રો કરવુ.
- 3
વઘારીયા માં તેલ લઈ ગરમ થાય એટલે એમાં રાઈ, લીલાં મરચાં સમારેલાં, તલ એડ કરી વઘાર તૈયાર કરવો, તૈયાર થયેલ ખાંડવી ના મિશ્રણ ને થાળી પર એકદમ પાતળું પાથરી થોડું ઠંડું પડે કાપા પડી લેવા, ઉપર થી વઘાર એડ કરવો ફેલાવી દેવો
- 4
ઉપર તાજા નારિયેળ નુ છીણ, સેવ અને કોથમીર પાથરવી, એના રોલ વાળી લેવા, પ્લેટ મા લઈ એના ઉપર થી ફરી રોલ પર વઘાર, નારિયેળ અને સેવ થી ગાર્નિશ કરી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પમ
#ફરાળી#જૈનભૂખ લાગી હોય તો ફટાફટ બનાવી ખાઈ શકાય એવી રેસિપી છે... Radhika Nirav Trivedi -
ચીઝી ખાંડવી નૂડલ્સ
#માસ્ટરક્લાસઆજે કંઇક અલગ કરવાનું મન થયું, ખાંડવી તો ખાઈએ જ છીએ આપણે બધા , પણ આજે એમાંથી જ નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
ઢોસા ની ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
ઢોસા ની ચટણી (સૂકા નારિયેળ અને કોથમીર મરચા ની ચટણી) Parul Patel -
-
-
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
વડા પાવ બ્રેડ પકોડા
#ઇબૂક#day14વડા પાવ નુ એક નવું વર્ઝન ,ખરેખર ટ્રાય કરવા જેવું. Radhika Nirav Trivedi -
-
રતલામી ભરવા ટમાટર(Ratlami Stuff Tomato Recipe in Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA સેવ ટામેટાનું શાક ખુબ પ્રખ્યાત છે જેમાં ઝીણી સેવ અને ટામેટા નો ઉપયોગ કરી ને બનાવતા હોઈએ છીએ. મેં રતલામી સેવ નો ઉપયોગ કરી ને સ્ટફીગ તૈયાર કરી તેને ટામેટા માં સ્ટફ કર્યું છે. Shweta Shah -
-
ઈન્ડો-મેક્સિકન કસાડીયા વીથ હ્યુમસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સફ્યુઝન કર્યું છે, ચિકપીસ અને ચીઝ નુ ફિલિંગ કર્યું છે, સાથે ચિકપિસ માંથીજ હ્યુમસ બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
બિરંજ
#મીઠાઈઘઉં ની સેવ માંથી બનાવવામાં આવે છે, વાર - તહેવારે બનતું હોય છે મિઠાઈ માં... Radhika Nirav Trivedi -
-
સ્ટફ ખાંડવી
#લીલીપીળી#મેં આ લીલી પીળી વાનગી બેસન અને વટાણા લઇ ને બનાવી છે. આ વાનગી ખુબજ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
સ્ટફ ત્રિરંગી ખાંડવી
#મધરરેસિપીઝ"જનનીની જોડ સખી નહિ જડે રે લોલ" આમ તો માના હાથનું બનાવેલું આપણને બધું જ ભાવતું હોય છે કારણ કે તેમાં પ્રેમ ની મીઠાશ ભળેલી હોય છે. અહીં હું મારી મમ્મી ની ખાંડવી ની રેસીપી રજૂ કરું છું. સ્ટફિંગ મારી રીતે ઉમેર્યુ છે. હું પણ એક મમ્મી છું. મારા પુત્ર ને આ ખૂબ જ પસંદ છે. Purvi Modi -
ગ્રીન સ્ટફ ખાંડવી (Green Stuffed Khandvi Recipe In Gujarati)
ગ્રીન સ્ટફ ખાંડવી માં આપણે પાલક અને કોથમીર-ફુદીના-આદુ-મરચાની પેસ્ટ નો ઉપયોગ કર્યો છે જેનાથી ખાંડવી ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. Nayna Nayak -
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
કચરિયું(Kachariyu Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery#ગોળકચરિયું નાનપણ થી અને અત્યાર સુધી મારુ ફેવરેટ. બાકી બધા વસણા મને ના ભાવે પણ કચરિયું કિલો હોય તોય પૂરું કરી શકું. જેટલા તલ હોય એની સાથે આટલી જ મીઠાશ નાખીને બનાવીએ એટલે માજા પડે ખાવાની. તો ચાલો ઘરે જ કચરિયું બનાવની રીત જોઈ લઈએ. Vijyeta Gohil -
-
સ્ટફ ગુલાબ જાંબુ(Stuffed Gulab jamun Recipe in Gujarati)
ડૉયફુટ નુ સ્ટફ કરી ને બનાવ્યાં છે સોફટ અને ફીલીંગ થી ટેસ્ટી બને છે .બાઉલ મા જાંબુ ને ઉપર વેનીલા આઇસ્ક્રીમ ને ડૉયફુટ થી ડેકોરેટર કરી સૅવ કરવાંથી ટેસ્ટી લાગેછે.#Cookpadturns4 Bindi Shah -
કાળા તલ નું કચરિયુ (Black Sesame Kachariyu recipe in Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiકાળા તલ નુ કચરિયુ Ketki Dave -
-
સફેદ ઢોકળાં (safed dhokala in Gujarati)
સાદાં સફેદ ઢોકળાં તો આપડે ખાતા જ હોઈ એ છીએ; મારી પુત્રી ને બહું મોળા ઢોકળાં નથી ભાવતાં. એટલે હું સફેદ રવાં નાં ઢોકળાં બનાવું તો, તેનાં ખીરાં માં અન્દર આદું- લીલાં મરચાં અને એની ઉપર લાલ મરચું પાઉડર નાંખી બનાવું છું. ઉપર થી મસ્ત તલ, મરચાં,હિંગ અને રાઈ નો વઘાર. ગરમા ગરમ બહું જ સરસ લાગતા હોય છે.#સ્ટીમ#વીકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)
#CB2#week2#soji/rava_dhokala#dhokala#chhappanbhog#cookpadindia#COOKPADGUJRATI#breakfast#instant બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે. Shweta Shah -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10793903
ટિપ્પણીઓ