પેર છાલ કાઢીને ઝીણું સમારેલું, કેપ્સીકમ ઝીણા સમારેલા, રેડ, યેલ્લો બેલ પેપર્સ ઝીણાં સમારેલાં, ટામેટાં ઝીણાં સમારેલાં, કાકડી ઝીણી સમારેલી, લીંબુ નો રસ, મરી પાઉડર, 1/2 ચમચી ઓરેગાનો, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર, 1/2 ચમચી મેક્સિકન મિક્સ હર્બ્સ, 1/4 ચમચી બેસિલ