શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3કપ પાણી
  2. 5-6લેમન ગ્રાસ
  3. 2ચમચી લીંબુનો રસ
  4. 5-6કાળા મરી
  5. 1/2 ચમચી ગોળ નો પાઉડર
  6. 1/4 ચમચી અજમો
  7. 1ટુકડો તજ
  8. 8-10તુલસીના પાન
  9. 4પાંચ ફુદીનાના પાન
  10. ચપટી સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    લીંબુ સિવાયની બધી સામગ્રી પાણીમાં ઉમેરી આઠથી દસ મિનિટ માટે ઉકાળો.

  2. 2

    લગભગ એક કપ જેટલું પાણી બંધ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ ઉમેરી તેને સર્વિંગ ગ્લાસમાં ગાળીને ભરી દો.

  4. 4

    તો એકદમ હેલ્ધી કાવો તૈયાર છે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes