ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
બે લોકો માટે
  1. 1 કપમસાલા ચણા દાળ
  2. 1 નંગસમારેલી ડુંગળી
  3. 1 નંગ સમારેલું ટામેટું
  4. 2 નંગસમારેલી સ્ટ્રોબેરી
  5. 1 નંગલીંબુનો રસ
  6. 1 મોટી ચમચીચાટ મસાલો
  7. પા કપ ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મસાલા વાળી ચણાની દાળ લઈ લેવી ડુંગળી ટામેટાને સ્ટ્રોબેરી તથા કોથમીરને ઝીણા સમારી લેવા

  2. 2

    પછી ચણાની દાળ ની અંદર સમારેલી ડુંગળી ટામેટા સ્ટ્રોબેરી કોથમીર ચાટ મસાલો અને લીંબુનો રસ નાખી બધું મિક્સ કરી લેવું અને પછી સર્વિંગ બાઉલમાં લઈ તરત જ સર્વ કરવું

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes