થેપલા (Thepla Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

રાગી મા કેલ્શીયમ વધારે હોય છે બાળકો અને બધાં માટે ખુબજ પૌષ્ટીક છે.બૉન મજબુત બને છે.પહાડો મા રાગી નો લોટ વધારે ઉપયોગ કરે છે.
#GA4
#Week20
#thepla
#ragi

થેપલા (Thepla Recipe In Gujarati)

રાગી મા કેલ્શીયમ વધારે હોય છે બાળકો અને બધાં માટે ખુબજ પૌષ્ટીક છે.બૉન મજબુત બને છે.પહાડો મા રાગી નો લોટ વધારે ઉપયોગ કરે છે.
#GA4
#Week20
#thepla
#ragi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપધઉ નો લોટ
  2. 11/2 કપરાગી નો લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 100ગ્રામમેથી ઝીણી સમારેલી
  5. મરચા ઝીણા સમારેલા
  6. 1 ચમચીઆદુ,લસણ ક્રસ કરેલુ
  7. 11/2 કપદહીં
  8. ચપટીઅજમો
  9. 1 ચમચીમરચા પાઉડર
  10. ચપટીહળદર
  11. ચપટીજરુ પાઉડર
  12. ચપટીસાકર પાઉડર
  13. 2 ચમચીમોણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લોટ મીકસ કરી તેમા મીઠું,મોણ,મેથી,મસાલો,આદુ,મરચા, લસણ,કોથમીર,અજમો,સાકર મીકસ કરી હલાવવું પછી દહીં થી લોટ બાંધવો અને 10 મીનીટ રેસ્ટ કરવા મુકવો.પછી પતલા અથવા થીક વણી શેકવા.

  2. 2
  3. 3

    દહીં,મરચા,બીકાનેરી સેવ,અને બધાં વેજીટેબલ સાથે ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes