વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)

#GA4
#WEEK20
#RAGI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.
કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે.
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4
#WEEK20
#RAGI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.
કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બેથી ત્રણ મિનિટ માટે ઓટ્સને કોરા શેકી પછી એક સરસ મજાનો ફાઈન પાઉડર તૈયાર કરી લો.
- 2
તેમાં રાગી નો લોટ ઉમેરીને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરી લો.
- 3
તેમાં મીઠું અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 4
નોન સ્ટિક તાવી ને બરાબર ગરમ કરી તેના ઉપર તૈયાર કરેલા ખીરામાંથી ચીલ્લા પાથરી ને હવે તેના ઉપર છીણેલા શાકભાજી તથા થોડો ચાટ મસાલો ભભરાવીને સ્પ્રેડ કરો. તેના પર બે મિનિટ માટે ઢાંકી દો જેથી બધા શાક સરસ રીતેચડી જાય.
- 5
ચીલ્લા અને તેનુ શાક બંને સરસ ચઢી જાય એટલે ચિલ્લા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગી અને ઓટ્સનો વેજીટેબલ હાંડવો (જૈન) (Ragi Oats Vegetable Handva Recipe In Gujarati) (jain)
#AsahiKaseiIndia#0oilrecipe#Fam#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી અને ઓટ્સ બંને ફાઈબરથી ભરપૂર છે આ ઉપરાંત તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, એમિનો એસિડ વગેરે આવેલ છે અને તે ગ્લુટેન ફ્રી ધાન્ય હોવાથી ડાયટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અહીં મે આ ઝીરો રેસીપી તૈયાર કરેલ છે. તે ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ,કોલેસ્ટ્રોલ , હાઈ બ્લડપ્રેશર વગેરે ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે. આ હાડવો બનાવવા માટે આથો લાવવો પડતો નથી. આ એક ઈન્સ્ટન્ટ વાનગી છે. મારા પરિવારમાં દરેક ને પસંદ પડી છે અને આ વાનગી તૈયાર કરેલ છે. Shweta Shah -
રાગી વેજિટેબલ ઉત્તપમ (Ragi vegetable Uttapam recipe in Gujarati) (Jain)
#ragi#uttapam#healthy#instant#breakfast#cookpadIndia#COOKPADGUJRATI ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના પ્રદેશમાં નાચલી અથવા તો રાગી તરીકે ઓળખાતા ધાન્ય ની ખેતી સારા પ્રમાણમાં થાય છે. ત્યાં ના આદિવાસીનો આમ મુખ્ય ખોરાક છે. તેનો દાણો ઝીણો હોય છે. તથા તે સફેદ અને લાલ તેમ બે રંગની આવે છે. બંને ગુણો અને પોષક તત્વો ની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે. રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકાય છે તે પચવામાં હલકી હોય છે. Shweta Shah -
-
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
રાગી ના લોટ નો શીરો (Ragi Shira Recipe In Gujarati)
#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી એ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું ધન્ય છે આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી ડાયાબિટીસના પેશન્ટને માટે તથા મેદસ્વિતા ના રોગમાં પણ ખૂબ લાભદાયી છે આ સિવાય તેમાં એમિનો એસિડ હોવાથી ચામડીના રૂપમાં પણ ઉપયોગી છે રાગી ગ્લુટેન ફ્રી ધાન્ય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે નો મુખ્ય ખોરાક છે. Shweta Shah -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
-
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
-
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
રાગી ગ્રીન પરાઠા
#હેલ્થી#indianપરાઠા એ ભારતીય ભોજન ની મુખ્ય વાનગીઓ માનું એક છે. આ એક સંપૂર્ણ પૌષ્ટિક પરાઠા છે જેમાં લિલી ભાજી તથા રાગી નોંઉપયોગ કર્યો છે. Deepa Rupani -
રાગી ની રોટલી (Ragi Roti Recipe in Gujarati)
રાગી ખૂબ પૌષ્ટિક ધાન્ય છે. દૂધ પછી રાગી એવું છે જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રા માં મળી રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી બેસ્ટ ઓપ્શન છે. રાગીની ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
રાગી વેજીટેબલ પરાઠા
હેલ્થી ફોર ઓલ (બાળકો ને આપશો તો ઈમમુનિટી પાવર વધશે સાથે વેઈટ પણ વધશે )બાળકો માટે attractive બનાવા માટે મેં કેટ શેપ બનાવ્યું છે જે રેસિપી મા શેર કર્યું છે. Parita Trivedi Jani -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20 રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
રાગી ગ્રીન પરાઠા
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે, એને રોજિંદી રીત કરતા અલગ અને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવા તેમાં રાગી નો લોટ તથા લિલી ભાજી નો ઉપયોગ કર્યો છે. એટલા સ્વાદિષ્ટ છે કે સાથે શાક ના હોય તો પણ ચાલશે. Deepa Rupani -
0રાગી ઉત્તપમ (Ragi Uttapam Recipe In Gujarati)
રાગી એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તેમાં વિટામિન d ભરપૂર પ્રમાણમાં હોય છે તે આપણને ડાયટમાં બહુ જ ઉપયોગી થાય છે#cookpadindia#cookpadgujarati# ragiuttapam Amita Soni -
વેજ પનીર ઓટ્સ ચિલ્લા(Veg. Paneer Oats Chilla recipe in Gujarati)(Jain)
#FFC7#WEEK7#OATS#OATS_CHILLA#HEALTHY#BREAKFAST#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
More Recipes
ટિપ્પણીઓ (12)