રાગી વેજ સુપ (Ragi Veg Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 તપેલી માં 1 ચમચી તેલ મૂકી તેમાં ગાજર કાંદા કેપ્સિકમ અને વટાણા નાખી 2 મિનિટ સાંતળો પછી તેમાં મીઠું એડ કરી મરી પાઉડર 1/2ચમચી નાખવું.
- 2
ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી અને 2 ચમચી રાગી નો લોટ ને 1/2વાટકી પાણી મિક્સ કરી તેની સ્લરી ત્યાર કરી એડ કરવી 5 મિનિટ ઉકાળી સર્વ કરો ત્યારે છે હેલ્થી રાગી વેજ સૂપ
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
#GA4#Week20 Bhavana Shah -
-
-
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
રાગી ઈડલી(Ragi Idli Recipe In Gujarati)
#GA4#Week20Ragiરાગી માં ફાયબર ની માત્રા ખુબ વધારે પ્રમાણમાં હોય છે રાગી રોજ જો ખાવા માં ઉપયોગ માં લેવામાં આવે તો ખુબજ ફાયદાકારક છે કેલ્શિયમ ની માત્રા ખુબ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખુબ ફાયદાકારક છે Rinku Bhut -
-
-
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
વેજ કલીયર સુપ વીથ વેજીટેબલ સ્ટોક (Vegetable Clear Soup recipe in
#week20#soup Mrs Viraj Prashant Vasavada -
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514308
ટિપ્પણીઓ (4)