રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કડાઈ માં ઘી મૂકીએ. હવે તેમાં લોટ એડ કરીએ. હવે તેને ધીમી આંચ પર સેકવા દઈએ અને હલાવતા રહીએ.
- 2
હવે એકદમ ઘી છૂટું પડે અને લોટ નો લાલાસ જેવો કલર પકડે એટલે તેમાં સુંઠ પાઉડર અને હળદર એડ કરીએ.
- 3
હવે એવો વિચાર આવે કે આ સુંઠ અને હળદર કેમ? પણ એકવાર જરૂર ટ્રાય કરજો એટલે ખબર પડી જાશે.હળદર અને સુંઠ નો આ ઋતુ માં સંગમ આપણને નિરોગી રાખે છે. અને સ્વાદ તો બહુ જ સરસ લાગે છે
- 4
હવે બધું એકદમ સેકાય જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી તે ઠંડુ થાય પછી તેમાં ગોળ મિક્સ કરીએ.
- 5
હવે થાળીમાં ઢાળી દઈએ. હવે કટર દ્વારા કટ કરીએ.તો રેડી છે આ ઋતુ માં નિરોગી રાખે એવો પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મોહન થાળ (ઠાકુરજી નો ઢાળો)
#india#મીઠાઈ મોહનથાળ ઠાકોરજી ને બહુ પ્રિય છે આથી પ્રસાદ તરીકે હવેલી મા વટાય છે.,વળી લગ્ન પ્રસંગે પણ જમણવાર માં જોવા મળે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા મોરિયા 🌻🌺🌺🌻#PRપર્યુષણ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery Megha Madhvani -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
-
ગોળ નો શિરો
ગોળ નો શિરો એ પરંપરાગત રેસીપી છે.પૌષ્ટિક હોવાથી સુવાવડી સ્ત્રીઓ ને આ શિરો આપવા માં આવે છે. ઘી, ગોળ અને લોટ ના મિશ્રણ થી બનતો આ શિરો સ્વાદ માં તો સરસ છે જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ.#GA4#Week15 Jyoti Joshi -
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
-
સુંઠ હળદળ ના લાડુ
હાલ કોરોના જેવો મહામારી નો રોગ ચાલે છે જેમાં આ લાડુ નો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છેસુંઠ શરદી કફ થવા નથી દેતી.હળદર ઉધરસને દૂરકરે છે.અને શકિત વધારે છે.દેશીગોળ શરીર માં હીમોગ્લોબીન વધારે છે.દેશી ધી શકિત વધઁક છે.દરેકે સવારે નાસ્તા પહેલા અને સાંજે જમ્યા પછી લેવી ફાયદા કારક છે. Jyoti Ramparia -
લાપશી
#દિવાળી#ઇબુક #day25 ધન તેરસ નો તહેવાર છે આજે લાપશી દરેક ગુજરતી ના ઘરે બને છે તો ચાલો લાપશી છૂટી અને દાણાદાર બનાવવાની રીત જોઈએ. Varsha Karia I M Crazy About Cooking -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani -
સુંઠ હળદર ની ગોટી (Sunth halder ni goti recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 13આરોગ્યવર્ધક રેસિપિ જે સૌના રસોડા માં મળી રહેતી સામગ્રી માંથી બને .. home remedy.. Kshama Himesh Upadhyay -
-
-
-
-
મલ્ટી ગ્રાઇન ફ્લોર પૌષ્ટિક સુખડી (Multigrain Flour Sukhadi Recipe In Gujarati)
#ફટાફટ ગુજરાતીઓને દરરોજ જમવામાં કંઈક sweet જોઈતી હોય છે.. કેમ કે સુખડી પૌષ્ટિક તત્વોથી ભરપુર માનવામાં આવે છે અને ઝડપથી થઈ જતી વાનગી છે.તો મેં આજે ઘઉંનો જીણો લોટ, ઘઉં નો જાડો લોટ, ૧ નાની વાટકી લોટ, થોડી વરીયાળી, શુંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, કાજુ બદામનો ભૂકો, થોડી જાયફળનો ભૂકો, ઉમેરીને આ પૌષ્ટિક સુખડી બનાવી છે.... જે ખુબ સરસ થઇ છે... અને ઘરના બધાને પણ ખૂબ પસંદ આવી છે... આ સુખડી ને આપણે બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકીએ છીએ અને અત્યારે બાળકો કોરોના ને લીધે ઘરે હોય ત્યારે આવી પૌષ્ટિક વાનગી બનાવીને આપવાથી તેને બળ પ્રાપ્ત થાય છે.. અને બાળકોના શરીરના પણ વિકાસ થાય છે.. આ સુખડી ને તમે સાતથી આઠ દિવસ માટે રાખી શકો છો, પિકનિકમાં પણ લઈ જઈ શકો છો... અને હા ડાયાબિટીસ ના દર્દી પણ આ સુખડી ને ખાઈ શકે છે.... તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના રિવ્યુઝ જરૂરથી આપશો... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ઘઉં ના લોટ નો શીરો
#2019શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસંગોમાં પ્રસાદ તરીકે શીરાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે.અને એમાં પણ સત્યનારાયણની કથા વખતે શીરો પ્રસાદ માટે ખાસ બનાવવામાં આવે છે.શીરાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તાં કે ચારોળી જેવા સુકામેવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે.ઘણી જાતના શિરા બનાવવામાં આવે છે.મેં અહીં સુંઠવાળો ઘઉંનો લોટ નો શીરો બનાવ્યો છે શિયાળામાં આશીર્વાદ ખુબજ પૌષ્ટિક હોય છે ગુજરાતીઓમાં એક કહેવત હોય છે તે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે જેથી શૂઠ આપણાથી સવા શેર સૂંઠ તો ન ખાઈ શકાય પરંતુ એક ચમચી જેટલી ખાઈ શકાય છે સુઠ થી શરીરમાં તાકાત નો સંચાર થાય છે Parul Bhimani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16392812
ટિપ્પણીઓ