એપલ બીટરુટ જીંજર જ્યુસ

Rachana Sagala @Rachana
એપલ બીટરુટ જીંજર જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક મિક્સર જારમાં સમારેલા એપલ, સમારેલું બીટ, અને સમારેલું આદુ એડ કરો, હવે તેમાં પાણી એડ કરો,
- 2
હવે પાણી એડ કર્યા બાદ તેને મિક્સરમાં પીસી લો, હવે તેને એક ચારણા વડે ચાળી લો, હવે તેમાં મરી પાઉડર એડ કરી મિક્સ કરી લો, હવે તેને ઠંડુ થવા 10 મિનિટ ફ્રિજમાં રાખી દો,
- 3
તૈયાર છે એપલ બીટરુટ જીંજર જ્યુસ, સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે. Sonal Modha -
એપલ પ્લેટર
દરરોજ ફ્રુટ ખાવુ જ જોઈએ. હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . આવી રીતે એપલ પ્લેટર બનાવીને આપીએ તો છોકરાઓ ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
એપલ બીટ કેરટ જ્યુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#happy winterA B C એપલ બીટ કેરટ જ્યુસ Noopur Alok Vaishnav -
જીંજર આમલા શોર્ટ (Ginger Amla Shots Recipe In Gujarati)
#Immunityઆમળામાં પૂરતા પ્રમાણે vitamin ' C 'મળી રહે છે જેથી આપણા શરીરની immunity વધે છે, જીંજર થી કફ અને કોલ્ડ દૂર થાય છે અને કોઈપણ જાતના body pain હોય તે પણ દૂર થાય છે. આ જ્યુસ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.. Rachana Sagala -
ગ્રીન ડીટોક્ષ સ્મુધી
#RB17#WEEK17(ગ્રીન ડિટોક્ષ સ્મુધિ તમારો ઇમ્યુનિટી પાવર વધારે છે, આ સ્મુધિ ડાયાબિટીસવાળા લોકોને પણ ખૂબ જ ફાયદાકારક છે, ગ્રીન ડિટોક્ષ સ્મુધિ વેઈટ લોસમાં પણ મદદરૂપ થાય છે, આ સ્મુધિ રેગ્યુલર પીવાથી તમારી પાચન ક્રિયા પણ સરસ થાય છે, આ સ્મુધિ પીવાથી તમારા હાડકા, વાળ અને ત્વચા ખુબ જ સરસ થઈ જાય છે.) Rachana Sagala -
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ શિયાળામાં રોજ સવારમાં પીવાથી તમાંરાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. Manisha Desai -
એપલ આલ્મન્ડ મિલ્કશેક(Apple Almond Milkshake Recipe in Gujarati)
#GA4#Week4એપલ અને બદામ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.એપલને દૂધ સાથે લેવામાં આવે તો તેમાંથી સારા એવા પ્રમાણમાં ફાઇબર મળે છે.તો બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ રહેલા છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ મહત્વના છે. આમ, એપલ અને બદામ સાથે લેવામાં આવે તો તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે. આજે મેં આ હેલ્ધી મિલ્કશેક બનાવ્યું છે. Jigna Vaghela -
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB18 Nidhi Jay Vinda -
બીટરુટ જ્યુસ (Beetroot Juice Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Beetroot #Juiceહેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બીટરુટ-ગાજર રસ/જ્યુસ. બીટ લોહીનુ પ્રમાણ વધારે છે અને ગાજર આંખ માટે ઉતમ છે. વિટામિન A પણ મળે છે. Urmi Desai -
બીટરુટ જ્યુસ
#Masterclassઆ એક હેલ્થી જ્યુસ છે... મે નથી ઉમેર્યું પણ તમે કોથમીર, ફુદીનો ઉમેરી શકો છો. આ ડ્રીંક બનાવી ને તરત જ પીરસો. Hiral Pandya Shukla -
વેજીટેબલ પ્રોટીન સલાડ (Vegetable Protein Salad Recipe In Gujarati)
#AT#SPR#MBR4Week4આ સલાડ જો સવારે કે બપોરે એક પ્લેટ ખાવામાં આવે તો તેનાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે ,લોહી વધે ,પાચન તંત્ર સારું થાય, સાથે સાથે આંખોનું તે જ અને સ્કીનની ચમક પણ વધે અને વાળનો ગ્રોથ પણ સારો એવો થાય Amita Parmar -
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ગ્રીન એપલ સ્મૂઘી (Green Apple Smoothy recipe in gujarati)
#RC4GreenrecipeWeek4આ સ્મૂઘી બનાવવા માટે અહીં મેં ફુદીનો, ખીરા કાકડી, મધ અને ગ્રીન એપલ નો યુઝ કર્યો છે. આ સ્મૂઘી વેઇટલૉસ કરવા માટે છે. હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
બીટરુટ પરાઠા
#પરાઠાથેપલાખુબજ ફાયદાકારક છે અત્યારે બીટરુટ સરસ આવે છે તો આ વાનગી ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
એપલ બેક ડીસ
#જૈન#ફરાળીફ્રેન્ડસ , ફરાળી લોટ માંથી બનેલી એપલ બેકડીસ એટલી જ ટેસ્ટી લાગે છે. ઉપવાસ મેનું માટે એક સારો ઓપ્શન છે. asharamparia -
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5બીટ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.મોટાભાગના લોકો સલાડ તરીકે બીટ ખાંડ ખાય છે. ડોક્ટરોનું પણ કહેવું છે કે બીટનો રસ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.બીટનો રસ પીવાથી લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે અને સ્કીન પણ ગ્લો કરે છે. Dimple prajapati -
આઇસ એપલ ડ્રીંક
#parઆઈસ એપલ / તાડ ગોળા મહીના , 2 મહીના માટે જ આવે છે . આઈસ એપલ સમર ટ્રોપીકલ ફ્રુટ છે જે ખાવા માં બહુ જ મીઠું હોય છે. આઈસ એપલ માં પોટેશિયમ ભરપુર માત્રા માં છે અને Diebetic friendly છે.આ ડ્રીંક પાર્ટી માં સર્વ કરો તો બધા ની વાહ - વાહ ચોક્કસ મળશે. આઈસ એપલ ડ્રીંક બનાવવા માં બહુજ સિમ્પલ અને ક્વીક છે તો ચોક્કસ ટ્રાય કરશો..... Bina Samir Telivala -
બીટરુટ કલાકંદ
#ખુશ્બુગુજરાતકી #પ્રેઝન્ટેશનઆજે મેં બીટરુટ નો ઉપયોગ કરી ને એક ડીસ તૈયાર કરી છે બીટરુટ કલાકંદ.આપણા ઘરમાં ઘણા એવા બાળકો હોય છે જે બીટ ખાવાનું પસંદ નથી કરતાં.પરંતુ બીટ એક એવી વસ્તુ છે જે આપણા માટે ખૂબ જ સારી છે. બીટ ખાવાથી કે બીટ નો જયુસ પીવાથી શરીરમાં મો લોહી ની ઉણપ દૂર થાય છે અને લોહી શુદ્ધ થાય છે.તો ચાલો બીટ ખાઈએ અને બાળકો ને પણ ખવડાવીને. Bhumika Parmar -
બીટ, ગાજરનો અને ટમેટાનું હેલ્ધી જ્યુસ (Beet Carrot Tomato Healthy Juice Recipe In Gujarati)
#KS3#કંદસર્વશ્રેષ્ઠ કંદ બીટ લોહતત્વ વધારવામાં ફાયદાકારક છે.ગાજરનો ઉપયોગ પહેલાના જમાનામાં ઓષધી તરીકે થતો. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.બીટ અને ગાજર નો જ્યુસ ખૂબ જ હેલ્ધી હોય છે વિટામિન એ અને સી થી ભરપુર છે. આ બધી વસ્તુ માં વિટામિન એ ભરપૂર હોવાથી આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી શરીર એનર્જેટિક લાગે છે અને સ્ફૂર્તિ આપે છે. Hetal Siddhpura -
સિનેમન જીંજર ટી (Cinnamon Ginger Tea Recipe In Gujarati)
તજ પાઉડર વેઈટ લોસ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે . નોર્મલ ચા ના બદલે સિનેમન જીંજર ટી પીય શકાય છે . તો આજે મેં સિનેમન જીંજર ટી બનાવી. Sonal Modha -
બીટરુટ મોઇતો (beetroot mojito recipe in Gujarati)
#GA4#week5 બીટરુટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને મેઇનટેઇન રાખવામાં પણ મદદરુપ છે. Sonal Suva -
પ્લમ,એપલ અને ફીગ જ્યુસ (Plum Apple and Fig Juice Recipe In Gujarati)
#SJC પ્લમ અને એપલ ખાટા-મીઠા હોય છે.ફીગ માં નેચરલ ખાંડ પુષ્કળ પ્રમાણ માં હોય છે.તેથી ખાંડ નાં ઉપયોગ વગર આ જ્યુસ બનાવ્યો છે. Bina Mithani -
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
-
બીટરુટ કટલેટ્સ
#હેલ્થી#GH#Indiaબીટ ની ગણના સુપર ફૂડ માં થાય છે જે હીમોગ્લોબિન વધારવા માટે ઉપયોગી છે. આ બીટરુટ કટલેટ્સમાં બાઈન્ડીંગમ માટે બ્રેડક્રમસ કે મેંદાનો ઉપયોગ નથી કરયો કારણ કે તે હેલ્થ માટે નુકસાન કરે છે. બધા હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને અને નહીવત્ તેલમાં વાનગી બનાવી છે જે મેં એર ફ્રાયર માં તૈયાર કરી છે. ચાહો તો શેલો ફ્રાય કે ડીપ ફ્રાય પણ કરી શકાય. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16413551
ટિપ્પણીઓ (2)