મસાલા મેયોનીઝ માટે :- ૧/૨ કપ મેયોનીઝ, ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલા,, ચાટ મસાલા, ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ, ડ્રાય મસાલા માટે :- ૧ ટીસ્પૂન ચાટ મસાલા, ૧ ટીસ્પૂન લાલ મરચુ,, ૩\૪ ટીસ્પૂન શેકેલા જીરા પાઉડર,ચપટી હીંગ, સલાડ માટે :- ૧.૫ કપ લેટસ ઝીણી સમારેલી, ખીરા કાકડીના લાંબા પાતળા પીતા, ડુંગળી પાતળા ચીરિયા, મીઠું સ્વાદમુજબ, લાલ મરચુ & ૧\૨ લીંબુ નો રસ, ફોર એસેમ્બલીંગ :- ૨ ફ્રેંચ લોટ (ફુટ લોંગ બ્રેડ બન), બટર, ચીઝ સ્લાઇસ, ગ્રીન ચટણી & મસાલા મેયોનીઝ