પેલા કાકડી નૈ ધોઈ અંદરના બીયા કાઢી લેવા ઓલિવ ઓઇલ નિમક લીબુનોરસ નેમરી મિક્સ કરી એક મિનિટ ફેટીલેવુ કાકડી ની અંદર લગાવી બધુ સલાડ મિક્સ કરી કાકડી ની અંદર પાથરવો ઉપર ચીઝ ખમણી ને નાખવુ ધાણાભાજી તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ