આલુ પુરી ચાટ

#સ્ટ્રીટ
આલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સફેદ વટાણા કઠોળના એને નવશેકા પાણીમાં પલાળી દો ૬ કલાક માટે.હવે એને બાફી દો. બટાકાને પણ બાફી લો.
- 2
હવે બાઉલમા મેંદો,મીઠુ,તેલ મિક્સ કરી પાણીથી સુવાંળો લોટ બાંધો.એમાંથી મોટી રોટલી પાતળી વણી એમાથી નાની પુરી કટ કરી લો.પુરીને ગરમ તેલમાં તળીલો. પુરી ઉપર આવે કે તરતજ કાઢી લેવી. પુરી ની થપ્પી કરી દો.
- 3
પેનમાં તેલ મુકી આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળી લાલ મરચુ, હળદર બાફેલા બટાકા ના ટુકડા ઉમેરી મિક્સ કરી હવે બાફેલા વટાણા ઉમેરો. મીઠુ, ગરમ મસાલો અને આમલીનું પાણી ઉમેરો. જરુર પૂરતું પાણી ઉમેરી મિશ્રણ લચકા પડતું થવાદો.
- 4
કોકમની ચટણી બનાવવા માટે કોકમને પલાળી ચોળી ગાળી ને સંચળ ઉમેરો.લીલી ચટણી પણ રેડી રાખો.
- 5
એસેમ્બલ કરવા માટે પ્લેટમા પુરી મુકી ઉપર રગડોમુકી કોકમની ચટણી, લીલી ચટણી(ધાણા ફુદીનાની)ચપટી સંચળ પાવડર લાંબા સમારેલા કાંદા મુકી ઝીણી સેવ મુકી પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
ચીઝી પાસ્તા શોટ્સ
#બર્થડેજન્મદિવસ એટલે લાગણીઓનો ઊમળકો.બાળકોના જન્મદિવસની માતા -પિતા ખૂબ ચીવટથી તથા હોંશે-હોંશે તૈયારીઓ કરતા હોય છે.મારી આ રેસીપી બાળકોની મનપસંદ છે. આ રેસીપી બનાવવાનું કારણ એ છે કે સરળતાથી બની જાય અને સર્વ એવી રીતે કરીશું કે અન્ન નો બગાડ પણ ન થાય. VANDANA THAKAR -
ઝુનકા -ભાકર
#જોડીઝુનકા અને ભાકર એ મહારાષ્ટ્ર ની પરંપરાગત રેસિપી છે.આ ખુબ સરસ જોડી છે ઝુનકા- ભાકરની. VANDANA THAKAR -
મઠરી મેક્સીકન બાઈટ
#પાર્ટીઆ રેસિપી પસંદ કરવાનું કારણ કે મઠરી અને મેક્સીકન ટોપીંગ બનાવીને રાખી શકાય છે. તમે પાર્ટી ની મજા માણી શકો છો.ટેસ્ટી છે. VANDANA THAKAR -
-
ઈટાલીયન કોર્ન કરી
#શાકઆ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી, VANDANA THAKAR -
-
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
વરણ
#દાળકઢીવરણ એ મહારાષ્ટ્રીયન દાળ છે . જે ખુબ સ્વાદિષ્ટ પણ બીજા દાળ કરતા કાંઈક અલગ છે. આ વરણ દરેક મહારાષ્ટ્રીયન ના ધરે અવારનવાર બનતું હોય છે. ખાસ વાત એ કે જ્યારે ભગવાન માટે થાળ બનતો હોય ત્યારે વરણ એ થાળ મા અવશ્ય હોય.તો ચાલો આપણે વરણ બનાવીએ. VANDANA THAKAR -
રગડા-પેટીસ
#લોકડાઉનહાલમાં જે સમય ચાલી રહ્યો છે તેમાં બધાનો સહકાર અને સાવચેતી ખૂબ જરૂરી છે.આમ છતા બાળકોને કે મોટાઓને કાંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.તો ચાલો ટેસ્ટી અને ચટપટી પરંતુ ઘરમાં મળી રહેતી વસ્તુઓ થી જ બનતી આ રગડા પેટીસ બનાવીએ.( આમ તો રગડા માટે કઠોળના સફેદ વટાણાનો ઉપયોગ થતો હોય છે પરંતુ મને આ મળી શકયા ન હોવાથી મે ઘરના લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે અને બ્રેડ ના ભુકાની બદલે રોટલીનો ભુકો) VANDANA THAKAR -
નટી બો્કનવ્હીટ પુડીંગ
#દૂધઆ પુડીંગ ખૂબ જ ટેસ્ટી છે.જેમા ઘંઉનાફાડાનો ઉપયોગ થયો છે.ઠંડુ પણ સરસ લાગે છે અને ગરમ પણ. VANDANA THAKAR -
સેવ-ટામેટાનું શાક
#રેસ્ટોરન્ટઆ રેસીપી પસંદ કરવાનું કારણ એ કે આમ તો આ શાક બનાવવું ખુબ સરળ છે પરંતુ ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો તો ચાલો આજે રેસ્ટોરન્ટ જેવું સેવ ટામેટાનુ શાક બનાવીએ. VANDANA THAKAR -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
સ્ટફ્ડ ફ્રાયમ્સ ચાટ(fraymes chaat recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૮ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલહેલો લેડિઝ, વરસાદની સીઝન પુરબહારમાં ખીલી ઉઠી છે અને રોજે રોજની ડિનરમાં ચટપટી, ગરમાગરમ વાનગીની ડિમાન્ડને પહોચી વળવા આજે હુ કાઠિયાવાડની ફેમસ સ્ટ્રીટફુડ ડિશ ભુંગળા બટેકાને એક નવા જ અવતારમાં આપની સમક્ષ લઈ આવી છુ જે ખુબ જ ઝડપથી, ઈઝીલી બની જાય છે તો આપ સૌ પણ ટ્રાયકરજો. #ચાટ #ફ્રાયમ્સ Ishanee Meghani -
-
5 ફ્લેવર પાણી પુરી
લેડીસ ની પાર્ટી હોય ને પાણી પુરી ના હોય તો મજા ના આવે તો ચાલે 5 ફ્લેવર નું પાણી સાથે પુરી ની મજા લઇએ .. Kalpana Parmar -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
બેસન સ્ટીક ચાટ(besan stick chaat recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૪ #સુપરશેફ૨ચણાનો લોટ ગ્લુટન-ફ્રિ, વિટામિન A-K, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સેલેનિયમ અને કોપર જેવા જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે, પ્રોટીનનો મોટો સ્રોત છે, લોહીમાં શર્કરાના સ્તરને જાળવવામાં મદદ કરે છે. તે વ્યક્તિને ટમી-ફુલ ફિલીંગ આપે છે. આજે ચણાના લોટને ઉપયોગ કરીને મે એક ચટપટી ચાટ બનાવી છે. #ચણાનોલોટ #ચાટ Ishanee Meghani -
ઈટાલીયન થેપલી(itlain thepli recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૩ #વિકમીલ૩માનવામાં આવે છે કે, પહેલાના સમયમાં બાજરીનો ઉપયોગ ફક્ત પક્ષીઓને ચણ નાખવા માટે જ કરવામાં આવતો હતો, જેમ જેમ તેમાં રહેલા કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સહિત કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વોની ઓળખ થતી ગઈ તેમ તેમ તેનો વપરાશ વ્યાપકપણે થવા લાગ્યો. ટાઈપ-2 ડાયાબિટીઝ, સ્તન કેન્સર જેવા રોગો સામે અસરકારક પુરવાર થયેલ છે, તેમાં હાર્ટ-પ્રોટેક્ટીવ ગુણધર્મો છે. અહીં મેં બાજરીના લોટમાંથી ઇટાલિયન સ્વાદવાળી થેપલી બનાવી છે. #ફ્રાઇડ #બાજરી #થેપલી Ishanee Meghani -
-
મસાલા મેંદુવડા વીથ કોકોનટ ચટણી
#બ્રેકફાસ્ટસવાર નો નાસ્તો એવો હોવો જોઈએ કે જે પૌષ્ટિક તો હોય પરંતુ ટેસટી પણ હોય આ રેસીપી પણ આવી જ છે. VANDANA THAKAR -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
હરીયાલી ડોનટ્સ
#લીલીશિયાળામાં લીલા શાક ખુબ સરસ આવે છે પરંતુ એમાંથી રોજ એકનુ એક બનાવીએ તો મે આજે ખુબજ ટેસ્ટી ડોનટ્સ બનાવ્યા છે જે બાળકો તો શું મોટેરાઓ પણ હોંશે હોંશે ખાશે VANDANA THAKAR -
-
More Recipes
ટિપ્પણીઓ