મધ્યમ આકારના બટેટા • ચમચો ઘર નું બનાવેલું પનીર • ૩-૪ ચમચી ફરાળી લોટ (સાબુદાણા,શીગોડા, રાજગરાનો લોટ- ન મળે તો કોઈ એક પણ લઈ શકાય) • ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ • ગળ્યું દહીં જરૂર મુજબ • સીંધવ સ્વાદ મુજબ • કોથમીર-ફૂદીના ની ચટણી જરૂર મુજબ • તેલ શેલો ફ્રાય કરવા માટે