લેમન ફુદીના કોર્ન ફ્લેક્સ

Jyotika Rajvanshi @cook_18768800
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં તેલ ગરમ કરો, લીલાં મરચાં સમારીને ઉમેરો સાથે લીમડાના પાન અને હળદર ઉમેરો ફૂદીનો ઉમેરવા માંગતા હોય તો આ સ્ટેજ પર એડ કરો
- 2
ત્યારબાદ તેમાં વારાફરથી તલ,કોર્નફ્લેક્સ અને મમરા એડ કરો
- 3
હવે લાલ મરચું પાઉડર, મીઠું અને લીંબુ નાં ફૂલ અથવા લેમન ઝેસ્ટ ઉમેરો
- 4
બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દળેલી ખાંડ ઉમેરી સર્વ કરો જો મમરા નાં બદલે નાયલોન સેવ લેવા ઈચ્છતા હો તો ગેસ બંધ કર્યા બાદ ઉમેરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન લેમન શરબત
#goldenapron3#week-5#આ એક ઇટાલિયન ડેઝર્ટ છે. ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ઓછી વસ્તુથી આ ડીશ બની જાય છે. ટેસ્ટમાં પણ એકદમ સરસ છે. Dimpal Patel -
-
-
-
-
હેલ્ધી રાગી બિસ્કિટ
#MLમેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰 Iime Amit Trivedi -
-
-
-
-
-
રોઝ-લેમન જેલી
#ઉનાળા#રોઝ-લેમન જેલી#10/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
-
-
-
-
-
-
-
-
ફુદીના આલું
આ વાનગી કોઈપણ પાર્ટીમાં બનાવીએ તો મજા પડી જાય અમારે ત્યાં તો કીટી પાર્ટીમાં અવારનવાર બને છે, આ વાનગી નાનાથી મોટા બધાને પસંદ આવે એવી છે Mona Acharya -
-
-
-
ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#મીલ્કીઆ સેન્ડવિચ નું કોમ્બિનેશન એટલું ટેમ્પ્તિંગ જ્યૂસી અને રિચ છે કે એકવાર ખાધા પછી તમે એને વારંવાર ખાવા નું મન થશે. Kunti Naik -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે Mona Acharya -
-
-
-
ઈટાલીયન કોર્ન કરી
#શાકઆ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી, VANDANA THAKAR
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12049911
ટિપ્પણીઓ