પાવ ભાજી કોન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લે એનો લોટ બાંધી લેવો રોટલી બનાવી ઉભી પટ્ટી કાપી લેવી મોલ્ડ ઉપર વીટાળી તળી લેવી તળાઈ જાય એટલે કોન તૈયાર
- 2
હવે આપણે પાવભાજી બનાવીશુ એના માટે આપણે બધા જ શાક બાફી લઈશું પછી રસિક લસણ ડુંગળી ટામેટા ની ગ્રેવી બનાવી એમાં બધા સુકા મસાલા એડ કરી દેવા ગ્રેવી ચઢી જાય એટલે તેમાં બાફેલા શાકભાજી નાખી ક્રશ કરી લેવા ધાણાથી ગાર્નિશ કરો હવે એ પાવભાજી ને આપણા કોનમાં ભરી અને ડેકોરેટ કરો
- 3
- 4
Made this recipe? Share a Cooksnap!
Let Shail R Pandya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10515468









ટિપ્પણીઓ