જૈન બિરયાની

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Priyanka Ketan Doshi
Priyanka Ketan Doshi @cook_17728245

ખુબ જ ઓછી સામગ્રી માં કૂકર વગર એકદમ ટેસ્ટી બિરયાની #ટામેટા

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામચોખા
  2. ટમેટા 3 -4 નંગ
  3. 100 ગ્રામવટાણા
  4. બિરયાની મસાલો
  5. લાલ મરચું પાવડર
  6. ગરમ મસાલો
  7. જીરું
  8. મીઠુ
  9. રેડ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાત ને છૂટ્ટા બાફી લો. કૂકર માં નહીં. એક પેન માં પાણી મૂકી ભાત નાખી ગેસ પર થવા દો તેમાં એક બે ઘીના ટીપા અને જરા મીઠુ નાખવું. ભાત ને એકદમ નહીં ચડવા દેવા ના

  2. 2

    વટાણા ને પણ બાફી લો.

  3. 3

    ટમેટા ની ગ્રેવી બનાવી લો.

  4. 4

    એક પેન માં તેલ ગરમ કરો. પછી તેમાં સૌ પ્રથમ લાલ મરચું અને ગરમ મસાલો નાખી ગ્રેવી નાખી do. પછી વટાણા બિરયાની મસાલો, રેડ કલર, મીઠુ., નાખી ગ્રેવી ને એકદમ બળી જવા દો.

  5. 5

    પછી ભાત નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો. તો રેડી છે ટેસ્ટી જૈન બિરયાની

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Priyanka Ketan Doshi
Priyanka Ketan Doshi @cook_17728245
પર

Similar Recipes