વેજ લોલીપોપ

Nisha Mandan @Nisha_2510
#Teastofgujrat #તકનીક
આ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીક
આ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં બટાકા, ફણસી અને મકાઈ ને બાફી લો
- 2
પછી એક બાઉલ માં બટાકા, ગાજર, ફણસી, અને મકાઈ અને બીજા વેજિટેબલ નાખી મિકસ કરો
- 3
પછી તેમાં બધા મસાલા કરી કોનફ્લોર નાખી મિક્સ કરી તેના નાના બોલ્સ વાળી લો
- 4
પછી મેદા માં થોડું મીઠું અને પાણી નાખી પેસ્ટ બનાવી લો
- 5
પછી નાના બોલ્સ વાળેલા ને મેદા ની સલરી માં ડીપ કરી બ્રેડ ક્રમશ માં રગદોળી ને ૧૦. મિનીટ માટે ફ્રીજ માં.મૂકી ને પછી તેને ગરમ તેલ માં તળી લો અને ટૂથ પિક લગાવી દો
- 6
પછી તેને પ્લેટ માં લઇ ને ગાર્નિશ કરી ને કોથમીર મરચા ની ચટણી જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છોલે સ્પીનચ રાઈસ
#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સઘર માં.નાના.બાળકો શાક ખાતા નથી તો આવી રીતે કરીને આપીએ તો બાળકો ખાય છે આમાં ચીઝ અને પાલક છે જે હેલ્ધી છે Nisha Mandan -
પાલક ચીઝ ટીક્કી
#TasteofGujarat#મિસ્ટ્રીબોક્સઆ રેસિપી ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે બાળકો પાલક ખાતા નથી પણ આવી રીતે.ટીક્કી બનાવીએ તો બાળકો ખાય છે આ.ટીક્કી.માં.પાલક ની સાથે છોલે અને ચીઝ નો ઉપયોગ કર્યો છે તો.છોકરાઓ ને.ચીઝ પણ ભાવે છે તો ટીક્કી માં અંદર ચીઝ ના.પીસ આવશે તો બાળકો ને ભાવ સે Nisha Mandan -
-
-
પનીર મેંદુવડા
Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ. રેસિપી વિશેષ છે મે સાઉથ ઇન્ડિયન રેસિપી ને પંજાબી ની જેમ બનવ છે Nisha Mandan -
-
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
# સ્પ્રાઉડલોલીપોપ(lolipop recipe in gujarati)
#સુપરશેફ ૩# મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૨૪ Nisha Mandan -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
-
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
-
વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)
આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે. Nehal Acharya -
-
-
-
પોટેટો લોલીપોપ
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ લોલીપોપ બાળકો ની સાથે મોટા ને પણ ભાવે એવું સ્ટાર્ટર છે.. જે ફકત્ 15 મિનિટ માં બને છે.. ઉપર ક્રાંચિ અને અંદર થી સોફ્ટ હોય છે.. Tejal Vijay Thakkar -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
મિક્ષ વેજ કોર્ન હંડવા ભજીયા
#ઇબુકમિત્રો આપણે હાંડવો તો ખાતાજ હોઈએ છીએ. પણ આજે હું લઈને આવી છું મિક્ષ વેજ ભજીયા પણ હંડવાના લોટ ના .આપણે ચના ના લોટ ના ભજીયા પણ ખાધજ હશે પણ આ એનાથી અલગ છે.ખુબજ ક્રિસ્પી અને ટેસ્ટ માં પણ એટલાજ સરસ લગે છે. આમાં તમે તમારા ગમતા કોઈ પણ શાક ભાજીનો ઉપયોગ કરી શકો છો.બાળકો માટે આ એક ખુબજ પૌષ્ટિક વાનગી છે. અને એમાં તમે બાળકો જે શાક ના ખાતા હોય તો એ પણ ઉમેરી દો તો એ એમને ખબર પણ નઈ પડે અને ખવાની એટલીજ મજા આવશે. આ ભજીયા ગરમ જેટલા સરસ લાગે છે એટલા ઠંડા પણ સરસ લગે છે. Sneha Shah -
ચાઇનીઝ ભેળ પૂરી
#Tasteofgujarat #ફયુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે ચાઇનીઝ રેસિપી માં ગુજરાતી વર્ઝન આપી ને બનાવી છે Nisha Mandan -
મિક્સ વેજ. સબ્જી વીથ ચીલી ગાર્લીક સોસ(Mix Veg Sabji With Chilli Garlic Sauce Recipe In Guajrati)
#AM3શાક/સબ્જી આ એક એવી સબ્જી છે જેમાં બાળકો અને વડીલોને જે શાક પસંદ ન હોય અને ન ખાતા હોય એ પણ સ્વાદિષ્ટ ગ્રેવી અને મસાલા ઓ ને લીધે હોંશે થી ખાઈ લે છે Sudha Banjara Vasani -
-
-
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10515951
ટિપ્પણીઓ