ટોમેટો🍅 ફ્લેવર્ડ આલુ સેવ🥔

#ટમેટા
ફ્રેન્ડ્સ, જનરલી આપણે કેટલાંક નાસ્તા ઘરે જ બનાવતા હોય . સેવ મલ્ટીપલ યુઝ માં આવે છે. તેથી મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને ચટપટી સેવ બનાવી છે.ખુબ જ ઈઝી પણ ટેસ્ટી એવી આ સેવ ચા કે કૉફી સાથે સર્વ કરી શકાય.
ટોમેટો🍅 ફ્લેવર્ડ આલુ સેવ🥔
#ટમેટા
ફ્રેન્ડ્સ, જનરલી આપણે કેટલાંક નાસ્તા ઘરે જ બનાવતા હોય . સેવ મલ્ટીપલ યુઝ માં આવે છે. તેથી મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને ચટપટી સેવ બનાવી છે.ખુબ જ ઈઝી પણ ટેસ્ટી એવી આ સેવ ચા કે કૉફી સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને ઉપર જણાવેલ બધા મસાલા, છીણેલું બટેટુ,તેલ ઉમેરી જરૂર પ્રમાણે ટોમેટો પ્યુરી એડ કરતી જઈને સેવ નો લોટ બાંધવો. પાંચ મિનિટ લોટને રેસ્ટ આપો. ત્યારબાદ સેવ પાડવાના સંચા માં લોટ ભરીને ગરમ તેલમાં સેવ પાડવી. તૈયાર છે ગરમા ગરમ ટોમેટો ફ્લેવર સેવ. જેને સવારના ચા કે કોફી સાથે એન્જોય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ફ્લેવર્ડ ચીલ્લા વેજ સેન્ડવિચ વીજ ટોમેટો-ખજૂર ચટણી🍔
#ટમેટાફ્રેન્ડ્સ, ફટાફટ બની જાય એવા ચીલ્લા ને બેઝ બનાવી વેજ સેન્ડવિચ બનાવી છે. સાથે ટોમેટો અને ખજૂર ની ચટણી ( જે મેં આગળની લીંક માં મુકેલ છે) સર્વ કરી છે. asharamparia -
ટ્વીસ્ટેડ ટોમેટો સ્ટીક🥖🍊
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે ઘરે અવનવા નાસ્તા બનાવતા હોય ત્યારે બઘાં ને અને ખાસ કરીને બાળકોને પસંદ આવે એવાં કિ્સ્પી નાસ્તા ની એક વેરાયટી મેં અહીં બનાવી છે. નામ મુજબ જ તેમાં ટ્વીસ્ટ છે. જે બાળકો ને લંચબોકસ માટે એક બેસ્ટ ઓપ્શન છે તેમજ બહાર ફરવા જવાનું હોય તો પણ સ્ટોર કરી ને લઈ જઈ શકાય એવાં "ટ્વીસ્ટ ટોમેટો સ્ટીક" ચા કે કેચઅપ સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
હોમમેડ ટોમેટો ફ્લેવર્ડ સેઝવાન મકેઇન્સ રીંગ🥯
#ટમેટાફ્રેન્ડ્સ, બર્થડે પાર્ટીમાં ,કીટી પાર્ટીમાં કે રજા ના દિવસે સાથે ભેગા થઈ ને ગરમાગરમ નાસ્તો કરવા ની મજા આવે એટલા માટે આપણે ક્યારેક બહારથી ઇન્સ્ટન્ટ પેકેટ્સ લાવીને નાસ્તો રેડી કરતા હોઈએ છીએ પરંતુ તેમાંથી એક એવો નાસ્તો "ઈન્સ્ટન્ટ મકેઇન્સ" ઘરે બનાવી એ તો ફ્રેશ પણ હોય સાથે ટેસ્ટી પણ એટલા જ હોય . એટલા માટે બાળકો તેમજ બઘાં ને ભાવતાં મકેઇન્સ માં મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને વધુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
ટોમેટો ફ્લેવર્ડ પાત્રા
#ટમેટાફ્રેન્ડ્સ, વરસાદી વાતાવરણમાં અળવી નાં પાતરા ખાવા ની મજા આવે. પાંદડા નું ખીરું ખટમીઠું હોવું જોઈએ. મેં આ ખીરુ લીંબુનો રસ તેમજ ટામેટા નો પલ્પ ઉમેરીને બનાવ્યુ છે. ટામેટા બાળકો ને બહુ ભાવે નહીં ત્યારે આ રીતે કોઈ વાનગી બનાવી એ તો ઝટપટ ખવાઈ જાય . ખરેખર ટામેટા ફ્લેવર્ડ પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
ટોમેટો બિરયાની ઈન ટોમેટો બાઉલ🍅
#ટમેટાહેલો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ચટપટી અને ગરમાગરમ ટોમેટો બિરયાની બહુ સરસ લાગે છે. મે ટોમેટો બિરયાની ને ટોમેટો સલાડ બાઉલમાં સર્વ કરી છે અને તળેલા કાજુ થી ગાર્નીશિંગ કર્યું છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે asharamparia -
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia -
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#Week8માર્કેટમાં મળે તેવી ચટપટી આલુ સેવ આજે મેં ઘરે બનાવી...ખરેખર ખૂબ જ ટેસ્ટી બની... Ranjan Kacha -
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો-ઓનિયન કઢી
#દાળકઢીફ્રેન્ડસ,મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍 asharamparia -
-
ટોમેટો-ખજૂર ની ચટણી
#ટમેટાફ્રેન્ડસ, ખટમીઠી ચટણી બનાવવી હોય તો ખટાશ માટે આંબલી જ યાદ આવે જ્યારે આંબલી થી શરીર ના જોઈન્ટસ્ જકડાઈ જાય છે તેની ખટાશ બઘાં ને માફક નથી આવતી પરંતુ ઘણુવાનગી માં ખાટીમીઠી ચટણી વગર તો ટેસ્ટ જ ના આવે એટલા માટે આંબલી ના ઑપ્શન માં ટામેટા લઈ ને પણ ખટમીઠી ચટણી ની મજા લઈ શકાય છે.જેને તમે સ્ટોર પણ કરી શકો છો. asharamparia -
હેલ્ઘી કોર્ન ગ્રીન સેવ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, વરસાદની ઋતુમાં લીલી મકાઈ ની આવક ખૂબ જ હોય છે જેમાંથી અવનવી વાનગીઓ બને છે. આજે મેં તેમાંથી ચાટ બનાવી છે સાથે પાલક અને ફુદીનાની ગ્રીન સેવ થી ગાર્નીશિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચોખાની તીખી સેવ
#રાઈસઆપણે કોરા નાસ્તામાં રતલામી સેવ, બિકાનેરી સેવ, આલૂ સેવ, નાયલોન સેવ જેવી વિવિધ પ્રકારની સેવ ખાતા હોઈએ છીએ. આજે હું ચોખાનાં લોટથી બનતી તીખી સેવ બનાવીશ જે ખૂબજ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
-
દાલ વીથ બ્લેક ચણા ઢોકળી
#કઠોળફ્રેન્ડ્સ, ગુજ્જુ ફેમસ દાળ ઢોકળી એટલે વન પોટ મિલ. જે રૂટિનમાં આપણે તુવેરની દાળ માં અલગ અલગ પ્રકારની ઢોકળી ઉમેરીને બનાવતા હોઇએ. ખૂબ જ હેલ્ધી એવી આ ડીસમાં મેં આજે દેશી ચણા ની ખાટી મીઠી ઢોકળી બનાવી ને તુવેરની દાળમાં ઉમેરી છે. રોજિંદા ખોરાક માં કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે આ એકદમ સિમ્પલ , હેલ્ધી અને ટેસ્ટી ડીશ છે. asharamparia -
ડ્રાયફ્રુટ ફ્લેવર્ડ શીરા
#હેલ્થડે#કાંદાલસણJust awesome experience with my sonThank you Cookpad 😍આજ ની કોન્ટેસ્ટ માટે મેં મારા નાના દીકરા ને ઘઉં ના લોટ નો શીરો બનાવતાં શીખવ્યું . શીરો આપણી ટ્રેડિશનલ રેસિપી છે અને આજે હનુમાન જયંતી નિમિતે પ્રસાદ પણ તૈયાર થયો સાથે જ ફર્સ્ટ ટાઈમ મારા નાના દીકરા એ તેની ફેવરિટ અને હેલ્ધી ડીસ તૈયાર કરી. આજે હું ખરેખર ખુબ જ ખુશ છું. 🥰😍 asharamparia -
ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
#EB#Week13ફ્રેન્ડસ, ભાખરી પીઝા તો આપણે બનાવતા જ હોય . દાબેલી નો થોડો માવો ઉમેરી ને મેં દાબેલી ફ્લેવર્ડ પીઝા બનાવેલ છે ( દાબેલી નો બટેટાનો માવો બનાવવા ની રીત મેં શેર કરી છે ) asharamparia -
રાજભોગ મિન્ટી એન્ડ ટોમેટો ફ્લેવર્ડ હની ડીલાઈટ આઈસ્ક્રી્મ🍅🍯🍨
#ટમેટાહેલો ફ્રેન્ડ્સ, ટામેટા કોઈપણ સ્પાઈસી રેસિપીમાં વપરાતું મહત્વનું ઈન્ગી્ડિયન્ટ છે તેનાથી સ્પાઈસી વાનગીઓનો ટેસ્ટ ખૂબ જ ટેન્ગી અને સ્વાદિષ્ટ બને છે. તેવી જ રીતે તેમાંથી બનેલો સ્વીટ આઈસક્રીમ પણ એટલો જ ડીલીસીયસ લાગે છે🍅 asharamparia -
-
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
સેવ ની બીરંજ
#ટ્રેડિશનલ" મીઠી સેવ " કે"સેવ ની બીરંજ" 😍ફ્રેન્ડસ, જ્યારે ઘરે અચાનક કોઈ મહેમાન આવી ચડે ( હવે તો ફોન થી જાણ કરવા માં આવે છે)😜 અને જમવા નો સમય નજીક હોય ત્યારે ખુબજ ઝડપથી બની જાતી અને શુદ્ધ ઘી માં બનતી "મીઠી સેવ " સાથે મેથી ના ગોટા કે ખમણ, દાળ-ભાત - શાક ને ગરમાગરમ પુરી પ્રેમ થી જમાડવા નો રિવાજ કે ટ્રેન્ડ આપણા ગુજરાતી ઓની શાન છે. જોકે સમય જતાં કેટલીક આવી ગરમ અને મીઠી વાનગી ઓ વિસરાતી જાય છે. તો આજે મેં ટ્રેડિશનલ વાનગી માં મારી ફેવરીટ એવી " મીઠી સેવ " બનાવી છે.😍🥰 asharamparia -
ટોમેટો વેફર્સ બાઇટસ
#ટમેટા બાળકો ને નાસ્તા માટે ટીફીન બોક્સમાં આપી શકાય તેવી રેસિપી છે ..... Neha Suthar -
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ