રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને સરખા ધોઈ નિતારી લો. બટાકા ટામેટાં મરચા સમારી લો.
- 2
કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી લીલાં મરચાં અને ટામેટાં નાખવા. ત્યારબાદ બાફેલા બટેકા નાખી સૂકા મસાલા નાખી દેવા. થોડી વાર શેકી લો.
- 3
હવે તેમાં પૌવા મીઠું અને લીંબુનો રસ નાખી સરખું મિક્સ કરી કોથમીર નાખી ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11669458




ટિપ્પણીઓ