કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી (Khandavi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી (Khandavi recipe in gujarati)

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

#મોમ આ ડિશ હું મારા સાસુ પાસે થી શીખી છું મારા પિયર મા કુટુંબ નાનું અને સાસરી માં કુટુંબ મોટું હતું તો મારા સાસુ બધું ઘરે જ બનાવતા એટલે લગભગ બધી નવી વાનગી હું સાસરે આવી ને જ શીખી એમાંની આ એક ડિશ છે જે હું તમારા લોકો જોડે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊🙏🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  • 1 વાટકીચણા નો લોટ
  • 3 વાટકીછાશ
  • ૧/૨ ચમચી હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • વઘાર માટે
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • ૫/૬ લીમડા ના પાન
  • ૨/૩ નંગ લીલાં મરચાં(લાલ મરચું)
  • કોથમીર
  • કોપરું
  • હાલ લોક ડાઉન ના લીધે કોથમીર કોપરું અને લીલા મરચાં ખાંડવી માં નથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ચણા નો લોટ લઈ તેમાં છાશ મીઠું હળદર નાખી ને હલાવી ને ખીરું બનાવી લો

    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ ખીરા ને ગેસ પર મૂકી સતત મીડિયામ તાપે હલાવી રાખવું અને ગઠા ના પાડી જાય તેનું ધ્યાન રાખવું ખીરું એકદમ ત્યાર થઈ જશે એટલે કડાઈ મા ચમચી ઊભો રાખશો એ પડે નહિ એટલે ખીરું ત્યાર સમજવું

    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થાળી કે પ્લેટફોર્મ પર તેલ લગાવી ને ખીરું ને પાથરવું ખીરું ઠંડુ ના પડે એનું ધ્યાન રાખવું અને ગરમ ગરમ જ વાટકી ની મદદ થી પાથરી દેવું પછી એમાં કાપા પાડી ને ખાંડવી ને ગોળ વાળી દેવી

    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં માં તેલ મૂકી તેમાં રાઈ લીમડા ના પાન નાખી હિંગ નખી ને ખાંડવી પર વઘાર કરવો ઉપર થી લાલ મરચું છાંટવું ખાંડવી ત્યાર છે..

    ખાંડવી (Khandavi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર May 09, 2020 09:54

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 09, 2020 10:32
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લીસા લાડવા (Ladwa recipe in gujarati)
  2. ભૈડકુ (Bhaidku recipe in Gujarati)
  3. સ્પોનજી નાયલોન ખમણ
  4. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
  5. ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)
  1. ઢોકળીયા (Dhokaliya recipe in Gujarati)
  2. ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
  3. મોહનથાળ (Mohanthal recipe in gujarati)
  4. ખજૂર ગોળ નું આઈસ્ક્રીમ (Dates jaggery ice cream recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470926
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close