ખજૂર ગોળ નું આઈસ્ક્રીમ (Dates jaggery ice cream recipe in gujarati)

Purvi Champaneria @Purvikc
ખજૂર ગોળ નું આઈસ્ક્રીમ (Dates jaggery ice cream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
500 મીલી દૂધ માથી થોડુ દૂધ કાઢી બાકી નું દૂધ ગરમ કરવા મુકો. થોડા દૂધ મા જી. એમ. એસ પાવડર, દૂધ પાવડર, કોનફ્લોર, સી. એમ. સી પાવડર નાખી હલાવી લો. દૂધ નો ઉભરો આવે એટલે પાવડર વાળુ દૂધ નાખી 6-8 મીનીટ હલાવો.
- 2
હવે ગેસ ધીરો કરી ગોળ પાવડર નાખી 5 મીનીટ હલાવો. હવે ગેસ બંધ કરી હલાવતા રહી ઠંડુ કરો.
- 3
એકદમ ઠંડુ થાય પછી એરટાઈટ ડબ્બા માં ભરી 12-14 કલાક ફ્રીઝર માં સેટ થવા માટે મુકો.
- 4
હવે થોડુ થોડુ આઈસ્ક્રીમ લઈ 2-3 ની સ્પીડ પર બીટ કરો. બધુ બીટ થઈ જાય એટલે વેનીલા એસેન્સ નાખી બીટ કરો. હવે ખજૂર ના નાના ટુકડા કરી તે નાખી 2 મીનીટ 5ની સ્પીડ પર બીટ કરો.
- 5
ડબ્બા માં ભરી 4-5 કલાક ફરી ફ્રીઝર મા સેટ કરો. સેટ થાય પછી કાઢી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
કેરેમલ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(Caramel dryfruits icecream recipe in gujarati)
#GA4#Week10#ફ્રોઝનઆઈસ્ક્રીમ ખાતા જ ઠંડક નો અનુભવ થાય છે. તેથી જ તો આઇસ્ક્રીમ સૌને ભાવે છે. કેરેમલ આઈસ્ક્રીમ નો ટેસ્ટ કેરેમલ ને લીધે ક્રંચી ટેસ્ટ આવે છે. ફુલ ઓફ કેરેમલ અને ડ્રાયફ્રુટ નાખીને બનાવાતો આઈસ્ક્રીમ બનાવવામાં પણ સરળ છે. ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Pinky Jesani -
-
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
-
-
-
-
-
-
-
કોફી મિલ્ક વિથ કોફી આઇસક્રીમ (Coffee Milk With Coffee Icecream Recipe In Gujarati)
#CD Kavita Lathigara -
બ્રાઉની વીથ આઇસક્રીમ (Brownie with ice cream recipe in gujarati)
#મોમ#goldenapron3#week16 Rajni Sanghavi -
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (Brownie With Ice CreamRecipe In Gujarati)
#GA4#WEEK16#BROWNIE Kashmira Solanki -
-
-
-
-
ગોળ લીંબુ નું શરબત (jaggery n lemon juice recipe in Gujarati)
#goldenapron3#week5#મોમKomal Hindocha
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ(chocolate ice cream recipe in gujarati)
અત્યારે આ બહુ જ ઉનાળો છે તેથી આપણે આઇસક્રીમને ગોલા ખાવાનું ખૂબ જ મન થાય છે પણ અત્યારે આ લોક ડાઉન નો સમય છે તેથી આપણે બહારનું ખાય નથી શકતા તો એટલે જ આજે આ મધર્સ ડેના દિવસે મારા મમ્મીએ મારા માટે આ ઘરે બાળ જેવી જ સ્વાદિષ્ટ ચોકલેટ આઈસક્રીમ બનાવી છે#મોમ Hiral H. Panchmatiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470804
ટિપ્પણીઓ (3)