બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો તેની છાલ ઉતારી તેનો છુંદો કરો. મીઠું,ખાંડ,લીંબુનોરસ,મરચાનીભૂકી,ગરમમસાલો,કોથમીર ઉમેરી સરખું મિક્ષ કરો
- 2
મસાલો બરાબર મિક્સ કરી ગોટી વાળો. ચણાના લોટ મા પાણી મીઠું અને ચપટી સાજીના નાખી ખીરું તૈયાર કરો. ત્યાં સુધી ગેસ માં તેલ ગરમ કરવા મુકો.ખીરામાં ડુબાડી ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો.
- 3
ઝારાની મદદથી તેલ નીતારી બટાકાવડા બહાર કાઢો. ચટણી અને સોસ સાથે સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Davda Bhavana know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097644












ટિપ્પણીઓ (6)