ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

Jigna Patel @jigna15
#FFC2
ભરેલા બટાકા ના શાક માં ચણાના લોટ નો મસાલો બનાવતા હોય થી પણ આજે આપણે અલગ બનાવસુ આપણે ધાણાજીરું નો મસાલો બનાવસૂ અલગ ટેસ્ટ આપીસ
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2
ભરેલા બટાકા ના શાક માં ચણાના લોટ નો મસાલો બનાવતા હોય થી પણ આજે આપણે અલગ બનાવસુ આપણે ધાણાજીરું નો મસાલો બનાવસૂ અલગ ટેસ્ટ આપીસ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોરણ ને બન્ને બાજુ એક એક કાપો કાપી લો પછી ડીસા માં ધાણાજીરું મીઠું લીંબુ ખાંડ કોથમીર લાલ મરચું પાઉડર તેલ લસણની પેસ્ટ ઉમેરવી મીક્સ કરી બટાકા માં ભરી દો
- 2
કુકરમાં તેલ ગરમ કરો તેમાં હીંગ અને જીરું નો વઘાર કરી ભરેલા બટાકા ઉમેરી દો પછી ૧ ગ્લાસ પાણી ઉમેરી ૪ વીસલ વગાડી લો પછી નીચે ઉતારી વધેલો મસાલો મીક્સ કરી દો
- 3
ગરમાગરમ સર્વ કરો
Similar Recipes
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#week2#cookpadગુજરાત મા ખાસ કરીને કાઠિયાવાડ મા બધા શાક માં મસાલો ભરીને બનાવવાની કાળા છે. જેમાં બટેટામાં મસાલો ભરીનેખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક થાય છે. Valu Pani -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
ભરેલા રીંગણ બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલું શાક બધા ના ઘરે બનતું હોય છે. અહીં જે મેં ચણાનો લોટ ઉપયોગ કર્યો છે તે બનાવવાની પણ રેસિપી સાથે આપું છું. તે લોટને આપ ફ્રીઝમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. અને આ લોટ ના ઉપયોગથી ભરેલા ગુંદા, ભરેલા રીંગણા બટાકા નું શાક પછી ભરેલા મરચા અને કારેલા ના શાકમાં પણ ઉપયોગ કરી શકો છો. Buddhadev Reena -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
ભરેલા રવૈયા બટાકા (Bharela Ravaiya Bataka Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujratiભરેલા શાક આમ તો બધા ને ભાવતું જ હોય પરંતુ રવૈયા બટાકા સૌથી પેલા યાદ આવે.દરેક ગુજરાતી ના ઘર માં બનતું આ ભરેલા રવૈયા બટાકા નું શાક. Bansi Chotaliya Chavda -
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#ફૂડ ફેસ્ટિવલ2 બટાકા શાકનો રાજા.કોઈપણ શાક બનાવો.સાથે બટેટાને ઉમેરો દરેક શાકની શાન વધી જાય,બટેટાથી સ્વાદ વધી જાય અને વડી નાનાં-મોટા,અબાલ-વૃદ્ધ સૌના મનપસંદ વડી રીગણા સાથે તો તેની દોસ્તી જ અનેરી અને એમાં જો ભરેલાં બનાવીએ તો અધિક અદકેરું. આજે આપણે બનાવીશું ભરેલા બટાકાનું સ્વાદિષ્ટ શાક. Smitaben R dave -
ભરેલા બટાકા રીંગણાં (Bharela Bataka Ringan Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા રીંગણાં Bina Talati -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#GA4#Week1બટાકા નું શાક બધા ના ઘર માં બનતું હોય છે. અલગ અલગ રીતે, મે મારાં ઘર માં આજે ભરેલા બટાકા નું શાક બનાવ્યું છે. Jigna Shukla -
બટાકા ટામેટાં નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
બટાકા બધા નાં લગભગ ફેવરિટ હોય છે.અને આ શાક બધા પોતાની અલગ અલગ રીતે બનાવતા હોય છે. Varsha Dave -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#cookpad#Cookpadindiaબટાકા નું શાક નાના મોટા બધાનું ફેવરિટ Jigna Patel -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ભરેલા બટાકા વિથ મેગી મસાલા (Bharela Bataka Methi Masala Recipe In Gujarati)
#FFC2ભરેલા બટાકા નું શાક આપણે બધા બનાવતા હોઈએ છીએ પણ આજે થયું ચાલ એમાં મેગી મસાલા ઉમેરી ને નવો સ્વાદ કરી જોઈએ.. બાળકો ને તો વડી આ ખૂબ પ્રિય હોય છે ખરું ને.. સાચે ખૂબ સરસ બન્યું.... Noopur Alok Vaishnav -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
ભરેલા બટાકા નું શાક(bharela bataka shaak recipe in gujarati)
#સાઈડ સિંધી ટ્રેડિશનલ ભરેલા બટાકા .દાળ , ભાત બનાવ્યા હોય કે પાલક ચાવલ બનાવ્યા હોય તો રોટલી સાથે ભરેલા બટાકા ખવાયછે . Rekha Ramchandani -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
આપણે ગુંદાનું અથાણું એવો તો ઘણી વાર સાભળ્યું હશે પણ ગુંદાનું શાક મેં પણ જયારે મારા મમ્મી (સાસુ) પાસે પહેલી વાર સાંભળ્યું કે ગુંદાનું પણ શાક બને ત્યારે એમને કીધું કે હા બને મેં કીધું કે એતો કેટલા ચીકણા હોય અને એના ઠળિયા કેવી રીતે નીકળે તો એમણે મને એની ટ્રીક પણ શીખવાડી અને શાક બનાવતા પણ શીખવાડ્યું આ શાક મારુ ફેવરિટ છે હું સીઝન માં 2/3 વાર બનાવું છું આ શાક નો શ્રય મારા મમ્મી(સાસુમા)ને ફાળે જાય છે તો ચાલો બનાવીએ ભરેલાં ગુંદાનું શાક Tejal Vashi -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal -
-
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15978369
ટિપ્પણીઓ (3)