રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)

#સુપરશેફ3 રાજ કચોરી ખસ્તા કચોરી કરતાં થોડી મોટી હોય છે ખસ્તા કચોરી મેંદાની બને છે અને મોણ નાખવામાં આવે છે પણ રાજ કચોરી સોજી ની બને છે અને મોણ પણ નાખવામાં આવે છે એટલે એ હેલ્ધી પણ છે અને ખાવા માં ચટાકેદાર લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સોજી મેંદો અને ઘંઉ નો લોટ મિક્સ કરી લોટ મિડિયમ લોટ બાધી લો અને ગેસ પર તેલ ગરમ મુકી દો હવે મોટી મોટી પૂરી વણી ફાસ્ટ તેલ માં પૂરી નાખી ફુલે એટલે ગેસ ધીમો કરી 3 થી 4 મિનિટ તળવા દો આવી રીતે બાધી જ પૂરી તળી લો અને 2 કલાક માટે ખુલ્લી મુકી દો કે જેથી પૂરી કડક થઈ જાય
- 2
મગ અને દેશી ચણા બાફી લો
- 3
ચોળા ની દાળ 2 કલાક પલાળી રાખો અનેમીઠુ નાખી ક્રશ કરી લો અને તેલ માં ભજીયા ઉતારી પાણી માં નાખી દો અને થોડી વાર પછી પાણી માંથી કાઢી લો અને પાણી પણ ભજીયામાંથી કઢી લો
- 4
હવે બધુંજ રેડી છે
- 5
હવે કચોરી ની અંદર પહેલા 3 થી 4 ભજીયા નાખો 1 ચમચી ચણા 1 ચમચી મગ કોથમીર ની ચટણી પછી ગળી ચટણી દહીં સેવ દાડમ ના દાણા કોથમીર નાખો ફરી આવી જ રીતે બધુ નાખો અને છેલ્લે મરચું અને જીરુ પાઉડર સ્પ્રિંકલ કરો અને જલદી જલદી ખાઈ લો
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ