ચાટ પૂરી (Chaat Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આ બધી વસ્તુ રેડી કારો.
- 2
પહેલા એક પ્લેટ મા પૂરી ગોઠવો પછી એની ઉપર બાફેલા બટાકા મૂકવાના પછી તેન ઉપર ગોળ આંબલી ની ચટણી નાખો પછી તેની ઉપર લીલી ચટણી નાખો પછી તેની ઉપર સમારેલી ડુંગળી નાંખવાની પછી તેની ઉપર સેવ નાખવાની,જરુર પ્રમાણે ધણા ભાજી,જરુર પ્રમાણે ચાટ મસાલો.
- 3
પછી એક પ્લેટ માં સવ કરો 😊😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13899586








ટિપ્પણીઓ