ખીચું (Khichu Recipe In Gujarati)

Hinal Thakrar
Hinal Thakrar @cook_24911679

#trend4
#week4
ખીચું નાના-મોટા સૌને ભાવે.

ખીચું (Khichu Recipe In Gujarati)

#trend4
#week4
ખીચું નાના-મોટા સૌને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. 1 કપચોખાનો લોટ
  2. 3 કપપાણી
  3. 1 મોટી ચમચીઆદુ મરચા ઝીણા સમારેલા
  4. સ્વાદાનુસારમીઠું
  5. 1/2 નાની ચમચી જીરું
  6. 1/2 નાની ચમચી જીરુંનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં બધા મસાલા ઉમેરો.

  2. 2

    પાણીમાં ઉકાળવા આવી જાય એટલે તેમાં ચોખાનો લોટ ઉમેરો.

  3. 3

    ખીચું બરાબર રીતે વેલણથી હલાવો. તેને ધીમા તાપ પર 15 મિનિટ સુધી ચડવા દો.

  4. 4

    તૈયાર છે ખીચું. ખીચું ને તેલ અને સંભાળ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Thakrar
Hinal Thakrar @cook_24911679
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes