મેદાની મસાલા પૂરી (Maida Masala Puri Recipe In Gujarati)

Komal Batavia @cook_22279443
મેદાની મસાલા પૂરી (Maida Masala Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જીરુ અજમો કાળા મરી ને લોયા માં ગુલાબી કલરના સૅકી લેવા ત્યાર પછી ઠંડા થવા દેવા ઠંડા થઇ ગયાબાદ તેને અધકચરા વાટી પાઉડર બનાવી લેવો.
- 2
હવે આપણે મેંદાને ચારી લેસુ ત્યારબાદ તેમાં ગરમ ઘીનું મોન નાખવું અને ઉપરનો વાટેલો મસાલો એડ કરી પાણીથી લોટ બાંધી લેવો લોટ થોડો કઠણ રાખવો ત્યારબાદ બધી જ પૂરીને વણી લેવી અને ચકું થી થોડા આકાં પાડી લેવા.
- 3
હવે એક લોયા મા તેલ ગરમ કરી અને થોડી-થોડી પૂરી નાખી અને ગુલાબી કલરની તળી લેવી પૂરી તળાઈ ગયા પછી ડબ્બામાં ભરી લેવી અને ચા સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાઈ શકાય છે યાર છે આપણી મેંદાની મસાલા પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14014081









ટિપ્પણીઓ (5)