શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩૦ ચકરી
  1. ૨ કપચોખા નો લોટ
  2. ૧ કપમેંદો
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. ૨ ચમચીબટર
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૨ ચમચીતલ
  8. ચપટીહિંગ
  9. જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  10. જરૂર મુજબ તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં. ચોખા નો લોટ, મેંદો. મીઠુ. હળદળ. લાલ મરચું. તલ અને હિંગ નાખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    બટર ઉમેરી સારી રીતે ભેળવી લો. થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    ચકરી ના સંચા માં સ્ટાર વાલી જાડી લો. સંચા ને બરાબર તેલ લગાવી. એમાં લોટ નો એક ગુલ્લો લો

  4. 4

    સંચા ને બરાબર બંધ કરી. ચકરી એક પ્લેટ માં પડી લો. તેલ ગરમ થાય એટલે એમાં બેવ બાજુ. ધીરા તાપ એ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ઠંડી થાય એટલે એણે ચા સાથે સર્વ કરો. યા તો એક એરટાઈટ કન્ટેનર માં ૨ વિક સુધી રાખી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes