દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી ને ધોઈ છાલ ઉતારી ખમણી થી ખમણી લો ત્યાર બાદ કુકર માં1ચમચો ઘી મુકી તેમાં દૂધી નું ખમણ ખાંડ અને દૂધ મિક્સ કરો અને 3વિસલ થયા પછી તેની અંદર પાણી ન રહે ત્યા સુધી ગરમ કરો અને ત્યાર બાદ તેમા 2ચમચા ઘી ઉમેરી ધીમી આચે સાતડી લો ગ્રીન કલર ઉમેરી દો ન ઉમેરો તો પણ ચાલે
- 2
તેમાં ઇલાયચી નો ભૂકો અને ડ્રાઇફ્રુટ નાખી અને ગરમા ગરમ શવ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi no Halwo Recipe in Gujarati)
#GA4#Week5#halvaઆજે વધુ માત્રા માં પ્રસાદ બનાવવા નો હતો અને સમય ઓછો હતો તો મેં પ્રેશર કૂકર માંહલવો બનાવ્યો ગેસ અને સમય ની બચત થઈ ગઈ. Thakker Aarti -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#WEEK6➖દૂધી ખાવા થી ઘણા ફાયદા થાય છે આપણા શરીરમાં🔷દૂધી ખાવા થી શરીર ની ગરમી દૂર થાય છે🔷દૂધી ખાવા થી માથાના સફેદ વાળ પણ દૂર થાય છે Jalpa Patel -
-
-
-
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14014262
ટિપ્પણીઓ