ટામેટાંનો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ટામેટાં,ગાજર,બીટ, ડુંગળી, લસણ અને આદું ને કુકર માં સ્વાદાનુસર મીઠું અને પાણી ઉમેરી બાફી લ્યો.
- 2
બફાઈ ગયા બાદ તેને ઠંડું થવા દો.પછી તેને મિક્સર માં પીસી ગરણીથી ગાળી લેવું.
- 3
એક પેન માં બટર મૂકી ટામેટાં નું મિશ્રણ ઉમેરી તેમાં ખાંડ, મરી,લાલ મરચું પાઉડર અને ટોમેટો સોસ નાખો.
- 4
મિશ્રણને ઘાટું કરવા એક વાટકી માં 1 ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં પાણી ઉમેરી મિક્સ કરો
- 5
પછી કોર્ન ફ્લોર વાળું પાણી ટામેટાં સૂપ માં ઉમેરી બરાબર ઉકાળો. પછી વાટકા માં કાઢી એક કોથમીર નાં પતા થી સજાવો.તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી ટોમેટો સૂપ.
Made this recipe? Share a Cooksnap!
Let Yogi Patel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086178


















ટિપ્પણીઓ