ફુલાવર નો સંભારો (Cauliflower Sabharo Recipe in Gujarati)

#GA4
#WEEK10
#CAULIFLOWER
#COOKPADGUJRATI
#COOKPADINDIA
ફુલાવર નું શાક બનાવતાં હોઈએ છીએ ત્યારે આપણે તેનો ડાન્ડી નો સફેદ ભાગ કાઢી નાખતા હોઈએ છીએ, પરંતુ મેં અહીં એનો ઉપયોગ કરી ને સંભારો બનાવ્યો છે.
ફુલાવર નો સંભારો (Cauliflower Sabharo Recipe in Gujarati)
#GA4
#WEEK10
#CAULIFLOWER
#COOKPADGUJRATI
#COOKPADINDIA
ફુલાવર નું શાક બનાવતાં હોઈએ છીએ ત્યારે આપણે તેનો ડાન્ડી નો સફેદ ભાગ કાઢી નાખતા હોઈએ છીએ, પરંતુ મેં અહીં એનો ઉપયોગ કરી ને સંભારો બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવર ની ડાન્ડી નો સફેદ ભાગ કાઢી લો પછી મિક્સરમાં સેમી ક્રશ કરી લો.
- 2
એક કડાઈમાં તેલ નો વઘાર મૂકી તેમાં જીરું, હિંગ,મીઠો લીમડો,લીલાં મરચાં ઝીણાં સમારેલાં ઉમેરો.
- 3
તેમાં ફુલાવર નો સેમી ક્રશ કરેલા સફેદ ભાગ અને મીઠું, હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી ઢાંકી ને ૩/૪ મિનિટ સુધી સીઝવા દો
- 4
પછી તેમાં ખાંડ, લીંબુ નો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ૧ મિનિટ સુધી સાંતળો.
- 5
તૈયાર સંભારા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલાવર ના લીલા પાન ની ભાજી
#લીલી#આજે મેં બનાવી છે ફુલાવર ના પાન ની ભાજી.આપણે ફુલાવર લઈએ ત્યારે સાથે તેનો નીચે નો પાન નો ભાગ પણ વજન માં આવે છે.જેને આપણે કાઢી નાખી એ છીએ અને ફેંકી દઇ એ છીએ.મેં એ ભાગ ને સમારી ને ભાજી બનાવી છે જે ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. Jyoti Ukani -
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
તરબૂચના સફેદ ભાગ નું શાક (Watermelon White Part Shak Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા, નાનપણથી તરબૂચ ખાઈને તેના સફેદ ભાગ માંથી મારા મમ્મી શાક બનાવતાં જે બધા ને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
-
-
ફુલાવર નું સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા ની ૠતુ માં સૂપ પીવાની મજા આવે છે.અને શિયાળા માં ફુલાવર ખૂબ આવે છે.તો મેં ફુલાવર નું સૂપ બનાવ્યું છે જેની રેસીપી હું અહીં મૂકુ છું.😊 Dimple prajapati -
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
તુરીયા ની છાલ નો સંભારો
#લીલીપીળીતુરીયા તો આપણે શાક બનાવવાનો ઉપયોગ કરીએ છીએ પણ એની છાલ ને આપણે ફેંકી દઈએ છીએ તો એની છાલનો બનાવો તમે સંભારો જે એકદમ ટેસ્ટી હોય છે. Mita Mer -
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Vatana Bataka Sabji Recipe In Gujarati)
ફુલાવર બટાકા અને વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. દરેકને પસંદ આવે તેવી આ રેસીપી છે.#WLD Disha Prashant Chavda -
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
-
હોમમેડ ટુટી ફ્રૂટી(Home made tutty fruity)
આમ તો આપણે કલિંગર લઈ આવીએ ત્યારે એનો લાલ કલરનો ભાગ વાપરતા હોઈએ છીએ અને તેની છાલ આપણે ફેંકી દઈએ પણ આજે આપણે એની છાલ નો ઉપયોગ કરીને ટુટી ફ્રુટી બનાવવાની છે. Bhavana Ramparia -
-
લીફી કોલિફ્લાવાર પકોડા કઢી (Leafy Cauliflower Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1#Dal/kadhi#CookpadIndia#COOKPADGUJRATI સામાન્ય રીતે વાનગીમાં આપણે ફુલાવર ના ફૂલ નો ઉપયોગ કરતા હોઈએ છીએ તેના દાણા પાંદડાં વગેરે જવા દેતા હોઈએ છીએ પરંતુ તેનાં પાંદડાં પણ સ્વાદમાં સરસ હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે અહીં મેં તેના પાંદડાનો ઉપયોગ કરીને પકોડા બનાવી તેમાંથી પકોડા કઢી તૈયાર કરેલ છે જે ભાખરી, પરાઠા ,રોટલી સાથે સરસ લાગે છે. Shweta Shah -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
દૂધીની છાલ નો સંભારો (Dudhi chhal no sambharo recipe in Gujarati)
#GA4#week21#bottlegourd#cookpadgujarati#cookpadindia દૂધી માંથી આપણે જ્યારે કોઈ વાનગી બનાવીએ છીએ ત્યારે તેને છોલીને તેની ઉપરની છાલ જવા દેતા હોઈએ છીએ. પરંતુ આ છાલને થોડી ઝીણી સમારીને તેમાંથી સરસ મજાનો સંભારો બનાવી શકાય છે. દૂધીની સમારેલી છાલને વઘારી તેમાં ચણાનો લોટ ઉમેરીને બનાવવામાં આવતો આ સંભારો ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
મસાલા કોલિફલાવર(Masala Cauliflower Recipe in Gujarati)
#GA4#WEEK10#CAULIFLOWER#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ફુલાવર ને ઘી માં રોસ્ટ કરી ને બેસિલ સાથે તૈયાર કરી ને એક નવી ફ્લેવર્ડ આપવા નો મેં પ્રયત્ન કર્યો છે અને ખૂબ સરસ બન્યું છે. Shweta Shah -
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
ભરેલા શિમલા મિર્ચ(Stuff Simala Mirch Recipe in Gujarati)
આપણે ઘણા બધા ભરેલા શાક બનાવતાં હોઈએ છીએ.આજે ભરેલા શિમલા મિર્ચનું શાક બનાવશું.#GA4#Week4#Bellpepper#ભરેલાશિમલામિર્ચ Chhaya panchal -
વોટર મેલન રિન્ડ કરી (Water melon rind curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ24શાક, કરીસ નું આપણા ભોજન માં મહત્વ નું સ્થાન છે. વળી આપણા ગુજરાતીઓ માં તો સવાર ના ભોજન માં રોટલી, શાક, દાળ, ભાત નક્કી જ હોય છે.આથી શાક માં વિવધતા જરૂરી બને છે. શાક, રસા વાળા, સૂકા, વગેરે પોતાના સ્વાદ અને પસંદ પ્રમાણે બને છે. લીલા શાક માં મૌસમ પ્રમાણે જે શાક મળતા હોય તેનો વધુ ઉપયોગ કરતા હોય છે.આજે એક એવું શાક બનાવ્યું છે જે આપણે મહત્તમ ભાગે ફેંકી દેતા હોઈએ છીએ. હા, તડબૂચ ના લાલ ભાગ પછી નો સફેદ ભાગ આપણે ફેંકી દઈએ છીએ પરંતુ તેમાં પણ તડબૂચ જેટલા જ ગુણ હોય છે. હા ,તેમાં લાલ ભાગ જેટલો સ્વાદ નથી હોતો બલ્કે સ્વાદ જ નથી હોતો એટલે તો આપણે ફેંકી દઈએ છીએ. પણ આ ઉનાળા માં મેં તેમાં થી વિવિધ વ્યંજન બનાવી ને તેનો ઉપયોગ કર્યો છે. આજે તેમાં થી શાક બનાવ્યું છે તે જોઈએ. Deepa Rupani -
પપૈયાનો લોટવાળો સંભારો (papaya Sambharo Recipe In Gujarati)
#સાઇડગુજરાતીઓની થાળીમાં સંભારો ન હોય તો જમવાનું અધૂરું લાગે. ઘણા અલગ અલગ પ્રકારના સંભારા બનતા હોય છે કાચો સંભારો, વઘારેલો સંભારો. અહીં આપણે કાચા પપૈયાનો લોટ વાળો વઘારેલો સંભારો બનાવીશું. જે સ્વાદમા ખૂબ ટેસ્ટી બને છે. શાકની બદલે પણ લઈ શકાય. Chhatbarshweta -
ફ્લાવર વટાણાનું શાક(Cauliflower mutter sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower Chetna Patel -
-
પપૈયા મરચાં નો લોટ વાળો સંભારો (Papaya Marcha Lot Valo Sambharo Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે ખીચડી બને ત્યારે સાથે સંભારો તો બનાવવાનો જ હોય.તો આજે મેં પપૈયા નો લોટ વાળો સંભારો બનાવ્યો. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)