ચીઝ કોર્ન મસાલા(Cheese Corn Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીની પેસ્ટ બ્રાઉન રંગની સાંતળવી તેમાં આદું લસણની પેસ્ટ નાખવી.
- 2
ત્યારબાદ તેમાં ટામેટાં નો પલ્પ નાખી હળદર, ધાણાજીરૂ, લાલ મરચું,ગરમ મસાલો,મીઠું નાખી મિક્સ કરવું.
- 3
તેમાં મકાઈના દાણા, કાજુ મગજતરીના બીનો ભૂકો, મલાઈ, કસૂરી મેથી, કોથમીર નાખી મિક્સ કરી ૧ ક્યૂબ ચીઝ ખમણવુ.
- 4
સવિગ બાઉલમાં લઈ ૧ ચીઝ ક્યુબ ખમણી ગરમાગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14382545











ટિપ્પણીઓ (5)