ટોમેટો સૂપ( Tomato Soup Recipe in Gujarati

bhakti pandit
bhakti pandit @cook_26500850

ટોમેટો સૂપ( Tomato Soup Recipe in Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
10 વ્યક્તિ
  1. 1.5કિલો ટામેટાં
  2. 1ઓનિયન
  3. 1બટેટુ
  4. 1 tspઓરેગનો
  5. 1 tspચીલી ફ્લેકેસ
  6. 8 tspખાંડ
  7. મીઠું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ટામેટાં ઓનિયન અને બટેટા ને સમારી લો

  2. 2

    એક કુકર માં બટર મૂકી તેમાં સમારેલા બટેટા,ઓનિયન નાખો.

  3. 3

    તેમાં ચીલી ફ્લેકેસ,ઓરેગનો,લસણ નાખી સાંતળવા.

  4. 4

    ત્યાર બાદ તેમાં ટામેટાં નાખવા.

  5. 5

    તેમાં પાણી નાખી 2 થી 3 સિટી વગાડો.

  6. 6

    ઠંડુ પડે એટલે બ્લેન્ડર ફેરવી ગાળી લો.

  7. 7

    તેમાં મીઠું અને ખાંડ નાખી ઉકાળો.

  8. 8

    તો તૈયાર છે ચીઝી ટોમેટો સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhakti pandit
bhakti pandit @cook_26500850
પર

Similar Recipes