ચીઝ પરોઠા (Cheese Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ ચાળી તેમાં મીઠું અને તેલ નાખો પછી તેને માપસરનો લોટ બાંધો નહિ બહુ કડક એ નહીં બહુ ઢીલો પછી તેને રોટલીની જેમ વણી લ્યો
- 2
વણેલી રોટલી ની અંદર 1/2ક્યુબ ચીઝ ખમણી નાખો તેને પોટલી ની જેમ વાળી લ્યો પછી તેને ફરી રોટલી જેમ વળી લ્યો ત્યાર પછી તવો ગરમ મૂકી તેના ઉપર તૈયાર કરેલું પરોઠૂ શેકો
- 3
પરોઠાને બંને બાજુ વારા ફરથી શેકી અને તેમાં તેલ અથવા ઘી તમારા સ્વાદ અનુસાર નાખી શેકો
- 4
તો ચીઝ પરોઠા બનીને તૈયાર છે તમે વડીલો અને બાળકો ને હેલધી પરોઠા કોઈપણ જાતની ચટણી સાથે તીખી મીઠી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391574














ટિપ્પણીઓ