ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી:-
  2. 4 નંગસંતરા
  3. 1નાની બોટલ સ્પ્રાઈટ
  4. 1/2ચમચીસંચળ પાઉડર
  5. 1 ચમચીફુદીનાનો રસ
  6. 1/4 ચમચી તુલસીના પાનનો રસ
  7. 2 નંગલીંબુની સ્લાઈસ
  8. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સંતરા ધોઈ તેના બે બે ભાગ કરી લો.

  2. 2

    ત્યારબાદ જ્યુસરમાં તેનો રસ કાઢી લો.એક વાસણમાં લઈ લો અને ગળણીથી ગાળી લો.

  3. 3

    તેમાં આદુનો રસ, સંચળ પાઉડર અને તુલસીનો રસ ઉમેરો.અને મિક્સ કરી લો.

  4. 4

    એ પછી જ્યુસ સર્વિંગ ગ્લાસમાં લઈ તેમાં મરી પાઉડર સ્પ્રિંકલ કરી સ્પ્રાઈટ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes