ભરેલા દૂધી બટાકા નું શાક (Stuffed Dudhi Bataka Shak Recipe In Gujarati)

tanvi Popat @cook_26690847
ભરેલા દૂધી બટાકા નું શાક (Stuffed Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો
- 2
સૌ પ્રથમ એક નાના બાઉલમાં એક વાટકી ચવાણું નાંખી પછી લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણાજીરુ, તેલ એક ચમચી, લસણ ની ચટણી, આ બધુ નખાય જાય પછી મીક્સ કરી લો પછી આ મસાલો દૂધી મા અને બટાકા માં ભરી લો પછી કુકર માં તેલ નાંખો પછી હીંગ, રાઈ,જીરું નાંખી આ ભરેલા બટાકા અને દૂધી નાખવાનું ત્યાર બાદ તેમાં બધો મસાલો નાખી ને કુકર બંધ કરી દેવાનુ પછી 2/3 સીટી થાય પછી શાક તૈયાર થય ગયું હશે.
- 3
પછી શાક ને સવ કરો. અને આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.........
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550855







ટિપ્પણીઓ