ટુટી ફ્રૂટી (Tutti Frutti Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા પપૈયાને ધોઈ,છાલ દૂર કરી ઝીણા સમારી તેને ઉકળતા પાણીમાં નાખી પારદર્શક થાય તેટલી વાર ૨ થી ૫ મિનિટ માટે બાફી પાણી માંથી કાઢી લેવા.
- 2
ખાંડ ને ૨ કપ પાણી માં ગરમ કરી તેમા બાફેલા પપૈયું નાખી ચાસણી ઘટ્ટ ૧ તારની થાય એટલી ૧૫-૨૦ મિનિટ માટે ઉકાળવું
- 3
ત્યારબાદ પપૈયું કાઢી લઇ ચાસણી બે બાઉલમાં લઈ એકમાં લીલો અને કેસરી કલર નાખી તેમાં પપૈયું ૨ કલાક માટે રાખી ૧૨ થી ૧૫ કલાક સુકવવા દેવા.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14594735









ટિપ્પણીઓ (4)