મસાલા પાપડ રોલ (Masala papad Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો
- 2
સૌ પ્રથમ એક બાઉલમાં સેવ મમરા પછી બાફેલા બટાકા નાખવાના પછી સમારેલી ડુંગળી, ટામેટું નાખવી પછી ચાટ મસાલો અને પછી લસણ ની ઢીલી ચટણી નાંખી પછી બધું હલાવી નાખો. પછી તવી પર ઘી સાથે પાપડ સેકી લો.
- 3
પાપડ સેકાય જાય પછી તેને તરત વાણી લેવાનો ગરમ હોય તાજ વાણી લેવાનો પછી તેમાં બધો મસાલો ભરી લેવાનો.અને આ મસાલા ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626437









ટિપ્પણીઓ