પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

tanvi Popat @cook_26690847
#GA4
#Week25
#rajasthani vangi
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#GA4
#Week25
#rajasthani vangi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો
- 2
સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ નાંખો પછી હીંગ, રાઈ, જીરું, લીમડા ના પાન નાંખવા પછી મરચુ નાખવાનું, એક સમારેલુ ટામેટું નાંખો પછી સમારેલા બે બટાકા નાખવા પછી ચટણી, હળદર, અને ગરમ મસાલો પછી મીઠું જરુર મુજબ આ બંધુ નખાય જાય પછી 5/7 મીનીટ બટાકા ચડવા દેવાના.. પછી બટાકા ચડી જાય પછી પૌવા નાખવાના પછી સવ કરવા માટે ધાણાભાજી નાખવી અને લીંબુ નાખવું
- 3
આ પૌવા બટાકા ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.......
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696646







ટિપ્પણીઓ (2)