કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)

ઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
તોતાપુરી કેરી થોડી કલર માં ચેન્જ થાય એટલે એની છાલ કાઢી મોટા કાના વડી છીણી થી છીણી લેવી. પાણી થી ખટાસ થોઈ કાઢવી અને બરાબર નીચોવી ને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવી.
- 2
માપ ની ખાંડ નાખી થોડી વાર એમ જ રાખી મૂકો એટલે બરાબર એનું પાણી થઇ જાય પછી ગેસ પર મૂકો. ૫-૬ લવિંગ નાખો. કેસર નાખો. ધીમા તાપે થવા દેવ. થોડા બબલસ થવા માંડે એટલે પાકી હાફૂસ કેરી ના મોટા ટુકડા નાખી દેવ. ૧.૫ તાર થવા માંડે એટલે ગેસ બંધ કરી ઉતારી લેવ. ઇલાયચી પાઉડર નાખી હલાવી લો.
- 3
ઠંડો થાય એટલે ગરમ પાણી એ ધોઇલી સ્વચ્છ કાચની બરણી માં ભરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)