દહીંવડા (Dahivada Recipe in Gujarati)

#PS
ચટપટી વાનગીનું નામ આવે એટલે ચટપટા દહીંવડા યાદ આવે જ. ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા ખાવાની બહુ જ મજા આવે છે. દહીંમાં થોડો ગરમ મસાલો નાંખવાની દહીંના સ્વાદમાં તાર ચાંદ લાગી જાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને ધોઇને ૨ કલાક માટે પલાળી રાખવી. પછી ઉપર જણાવ્યા મુજબના વડા માટેના ઘટકો ઉમેરી મિક્સરમા બારીક પીસી લેવું. ૧-૨ કલાક ઢાંકીને રાખી મૂકવું.
- 2
દહીં બનાવવા માટે બધા ઘટકો મિક્સ કરી બ્લેન્ડ ફેરવી ફેરીમાં મૂકી રાખવું.
- 3
લીલી ચટણીના બધા ઘટકો મિક્સ કરી બરફના ટુકડા નાંખી મિક્સર જાર માં ચટણીની બનાવી લેવી.
- 4
હવે વડાને તળીને પાણીમાં ૨ મિનિટ રાખી વડાને દબાવીને પાણી કાઢી વડા પણ ફ્રીજમાં મૂકી લેવા. સર્વીંગ બોલમાં સૌપ્રથમ વડા મૂકી ઉપર દહીં નાખવું. ચટણી અને દાડમ નાંખી ઉપર લાલ મરચું છાંટીને સર્વ કરવું. સેવ અને ડુંગળી પણ નાંખી શકાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (14)