બરી ( Bari Recipe in Gujarati

Sangita kumbhani @cooksangita9275
બરી ( Bari Recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ તૈયાર કરી લો, અને દૂધમાં ખાંડ ઓગાળી લો
- 2
હવે એક મોટા લોયા માં પાણી ગરમ મૂકો, તેની અંદર કાંઠો મૂકો, હવે તૈયાર કરેલ દૂધને એક થાળીમાં નાખી, અને તેમાં મૂકી દો, ને ઉપરથી ઢાંકી દો, 10 મિનિટ ચડવા દો, પછી ઉપર થોડી ખાંડ વેરી દો, અને કેસર નાખી દો, તો તૈયાર છે બરી,
- 3
હવે ઠંડુ થાય એટલે કાપા પાડી લો, અને ખાવાની મજા લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15095090








ટિપ્પણીઓ (2)