ડ્રાયફ્રુટ સુખડી (Dryfruit Sukhdi Recipe In Gujarati)

Hansa Ramani @cook_17658463
ડ્રાયફ્રુટ સુખડી (Dryfruit Sukhdi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437483

ઘી ગરમ કરી તેમાં બંને લોટ નાંખી ધીમા તાપે શેકો.
શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. બે-ત્રણ મિનિટ પછી તેમાં ડ્રાયફ્રુટ નો પાઉડર નાખો. એકાદ મિનીટ રાખી તેમાં સમારેલો ગોળ નાખી ફટાફટ મિક્સ કરી થાળીમાં પાથરી લેવું.
સહેજવાર રહી કાપા પાડી લેવા. તૈયાર છે ડ્રાયફ્રુટ સુખડી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ