શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#EB 16 Week
1 કપ મેંદો રવો ખાંડ અને ઘી નું મિશ્રણ એટલે સક્કરપારા સકરપારા જૂની પેઢીઓથી પરંપરાગત રીતે ચાલી આવેલી મીઠી વાનગી છે લાંબો સમય સુધી રહે છે ઝટપટ બની જાય છે અહીં પચવામાં પણ સરળ છે

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

#EB 16 Week
1 કપ મેંદો રવો ખાંડ અને ઘી નું મિશ્રણ એટલે સક્કરપારા સકરપારા જૂની પેઢીઓથી પરંપરાગત રીતે ચાલી આવેલી મીઠી વાનગી છે લાંબો સમય સુધી રહે છે ઝટપટ બની જાય છે અહીં પચવામાં પણ સરળ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
બધા માટે
  1. 11/2 વાડકીમેંદો
  2. 1/2વ વાટકી રવો
  3. 1/2વાડકીઘી મોણ માટે
  4. 1 વાડકીસાકર
  5. 1વાર કી દૂધ
  6. ચપટીમીઠું
  7. ચપટીઈલાયચી પાઉડર
  8. તળવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં દૂધ અને ખાંડ ગરમ કરી ઠંડું પાડો બીજા બાઉલમાં રવો મેંદો ચપટી મીઠું ઈલાયચી પાઉડર નાખી હુંફાળા ઘી નાખીને મસળો લોટ ની મુઠી વળે ની જોઇએ લોટને મમુઠી ના વળેડે તો થોડું ઘી ગરમ કરી તેમાં નાખો હવે દૂધ-સાકર મિશ્રણ ને થોડું થોડું ઉમેરી બહુ કઠણ લઈને બહુ ઢીલો નહીં તેવો લોટ બાંધો લોટને 10 15 મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    લોટને બરાબર કેળવી તેના સરખા લૂઆ પાડો ઓરસીયા ઉપર વણો કટરની મદદથી તેને મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરો ધીમા તાપ ઉપર ઘી અથવા તેલ ગરમ કરો અને શકરપારા એક પછી એક નાખો શરૂઆતમાં ઝાળો નાખીને હલાવવા નહીં એની જાતે જ ઉપર આવવા દેવા

  3. 3

    ધીમા ગેસ ઉપર તળો જ્યારે કડાઈ માંથી બહાર કાઢીશુ તો નરમ લાગશે પણ પાંચ મિનિટ રહીને આ સકરપારા કડક થઈ જાય છે જો તેને બહુ આ રાખીશું તો તે લાલ થઇ જશે ઠંડા પડે એટલે આ સકરપારા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા સકરપારા ૨૦થી ૨૫ દિવસ સુધી સારા રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes