શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા અને ઘઉં ના લોટ મા સોજી નાખી, ઘી નું મોણ નાખો, મીઠું, તલ અધકચરાં વાટી નાખી દેવા. બીજી બાજુ ખાંડ ને ડુબે એટલા પાણી માં ઓગળવી.
- 2
હવે લોટ ને બરાબર ઘી સાથે મિક્સ કરી દો અને ચાસણી કે ખાંડ ના પાણી થી જ લોટ બાંધો. આ લોટ ને ૧૫-૨૦ મિનિટ રેસ્ટ આપો
- 3
હવે લોટ માંથી મોટું લુવુ લઈ ને ભાખરી વણો અને નાના ચોરસ કટ કરી લો.
- 4
આ ટુકડા ઓ ને ગરમ તેલ માં મેડિયમ તાપે લાલ તળી લો. તૈયાર છે ગળ્યા શક્કરપારા, કંઇક મીઠું ખાવું હોય તો એકદમ બેસ્ટ અને કુરકુરી રેસિપી છે, બહુ સરસ બને છે,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438194



ટિપ્પણીઓ (3)