રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તા બાફી લો.
- 2
પછી પેનમાં તેલ મૂકી તેમાં પાસ્તા સોસ,ટોમેટો કેચપ,મલાઈ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો.પછી તેમાં પાસ્તા ઉમેરી છેલ્લે ચીઝ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
ગેસ બંધ કરી ઉપરથી ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો અને ગરમ ગરમ સર્વ કરો.આ પાસ્તા ઠંડા પણ લંચ બોક્સમાં સરસ રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652111






ટિપ્પણીઓ (2)