છોલે ચણા નો રગડો પૂરી જૈન (Chhole Chana Ragdo Poori Recipe In Gujarati)

Heena Timaniya @cook_29296491
છોલે ચણા નો રગડો પૂરી જૈન (Chhole Chana Ragdo Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ધોઈ ને પલાડી રાખોને બાફી ને ક્રસ કરી નેટ વધાર કરવો થોડુ જીરૂ ને હીંગ મુકી ને ચડે પછી બધાય મસાલા નાખી ને પાંચ મિનિટ ગેસ પર રાખો અડધા ચણા નો ભુકો કરો ને એક ગ્લાસ પાણી નાખવુ જાડુ લાગે તો હેન્ડમીક્ષર ફેરવો બે આટા વધારે નહી ચણા ઉપર દાડમ ને ગળી ચટણી ને ખાટી ચટણી ને દાડમ ને નાખો ને પૂરી સાથે લો પૂરી નો ભુકો નાખવો હોય તો નાખીશકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15864931






ટિપ્પણીઓ