બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)

#cookpadindia
#cookpad
#cooksnap
#foodfotografy
#funny
#crezy
આજે મે સવારના ફની અને ક્રેઝી નાસ્તો બનાવ્યો ..નાના બાળકો ને પ્રિય ( મોટા ને પણ)બ્રેડ માં બટર અને જામ સાથે કાર્ટૂન બનાવ્યા ..બાળકો પણ ખુશ ,હોંશે હોંશે ખાય લે .
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#cookpadindia
#cookpad
#cooksnap
#foodfotografy
#funny
#crezy
આજે મે સવારના ફની અને ક્રેઝી નાસ્તો બનાવ્યો ..નાના બાળકો ને પ્રિય ( મોટા ને પણ)બ્રેડ માં બટર અને જામ સાથે કાર્ટૂન બનાવ્યા ..બાળકો પણ ખુશ ,હોંશે હોંશે ખાય લે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બ્રેડ માં પી નટ બટર લગાવી લેવું.એમાં કેળુ અને સૂકી પલાળેલી દ્રાક્ષ કાપી ને એની આંખ, દાડમ નું નાક, કીવી ના લીપ્સ બનાવ્યા છે.
- 2
બીજી બ્રેડ માં જામ લગાવી લેવું.કિવિં ની સ્લાઈસ કાપી એની વચ્ચે નું રાઉન્ડ આંખ માટે અને 1/2 બદામ નાક માટે બદામ ની કતરી હોઠ માટે રાખી છે.
- 3
એક બ્રેડ માં અમૂલ બટર લગાવીને સ્ટ્રોબેરી થી ટોપિંગ કર્યું છે આંખ માં વચ્ચે પિસ્તા કાપી ને રાખ્યા છે.
- 4
લાસ્ટ બ્રેડ માં અમૂલ બટર લગાવી,બદામ થી ગાર્નિશ કર્યું..આંખ માં મગજતરી ના બી રાખ્યા..આવી રીતે ફેમિલી ટાઇમ,funny time.. સર્વ કરવા માટે તૈયાર છે,બ્રેડ, બટર,જામ🥳have a nice day 💐
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#GA4 #Week26 #bread બટર જામ બ્રેડ તો ગમે તે સમય એ ખાય શકાય છે અને મુસાફરી માં લયે જાય છે કે છોકરાઓ ને મજા પડી જાય છે. Megha Thaker -
મીન્ટ જામ બ્રેડ બટર (Mint Jam Bread Butter Recipe In Gujarati)
#CDY#cookpadguj#cookpadind ચીલડ્રન ડે ની વાત સાથે મારી બાળપણ ની વાત જોડાયેલી છે.મારી સ્કૂલ માં 14 નવેમ્બર ના એક મીઠાઈ અને રીસેષ નાસ્તો બ્રેડ બટર જામ આપવામાં આવતો ત્યારે બ્રેડ નો નાસ્તો ખૂબ નવો જ લાગતો તે સમય ની હું આતુરતા થી રાહ જોતી.આજે મારી ડોટર નો ફેવરિટ છે.આ મીન્ટજામ બ્રેડ બટર. Rashmi Adhvaryu -
-
-
મિક્સ ફ્રુટ જામ(mix fruit jam Recipe in Gujarati)
બાળકોમા જામ ફેવરિટ હોય છે,, અત્યારે ફ્રુટ બહુ સરસ આવે છે એટલે ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે મારા બાળકો તો રોટલી સાથે બ્રેડ સાથે જામ જ ખાય છે એટલે મેં ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે,, Payal Desai -
ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)
#LB#cookpadindiaમારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે Rekha Vora -
ચીઝ જામ બ્રેડ (Cheese Jam Bread Recipe In Gujarati)
#GA4#Week26#bread બ્રેડ ! નામ પડતા જ અલગ અલગ ડીશ આપણા માઈન્ડમાં આવે મેએકદમ સિમ્પલ જામ ચીઝ બ્રેડ રેડી કરી છે નાના બાળકોને ખૂબ જ ભાવે એકદમ અચાનક ભૂખ લાગી જાય તો આવી બનાવીને આપણે આપી શકીએ Nipa Shah -
સ્ટ્રોબેરી જામ વિથ રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ
#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૪મોટા નાના ને બધાને સ્ટ્રોબેરી ખૂબ જ ભાવતી હોય છે અને એમાં પણ મેં સ્ટ્રોબેરી ફ્લેવરની રોટી પાઈન વ્હિલ સેન્ડવીચ Bansi Kotecha -
મિક્સ ફ્રૂટ જામ (Mix Frtuit Jam Recipe In Gujarati)
#makeitfruity સવારે સવારે રોટલી હોય કે બ્રેડ હોય કે થેપ્લું હોય કે ઢોકળાં....આવું જામ હોય તો પેટ ભરી ને નાસ્તો કરવાની મઝા આવી જાય. યમ્મી યમ્મી મિક્સ ફ્રૂટ જામ Sushma vyas -
-
મિક્સ ફ્રુટ જામ (Mix Fruit Jam Recipe In Gujarati)
#makeitfruity# ફ્રુટી રેસીપી ચેલેન્જ સફરજન નો મિક્સ ફ્રુટ જામબાળકો માટે બ્રેડ સાથે મિક્સ ફ્રૂટ જામ નો યમ્મી યમ્મી નાસ્તો Ramaben Joshi -
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
બ્રેડ, બટર અને જામ બાળકોનો પ્રિય નાસ્તો છે. બહારથી ખરીદવામાં આવતા જામ અને ઘરે બનાવેલા જામના સ્વાદમાં ખૂબ જ ફરક છે. ઘરે બનાવેલો જામ ફ્રેશ અને ફ્લેવરફૂલ લાગે છે અને આપણે ખાંડ નું પ્રમાણ પણ પસંદગી મુજબ નું રાખી શકીએ છીએ. સ્ટ્રોબેરી જામ ખાટો મીઠો એન્ડ રિફ્રેશિંગ લાગે છે. જામ ખુબ જ ઓછી વસ્તુઓ માં થી બની જાય છે અને ઘરે બનાવેલા જામ નો સ્વાદ બહુજ સરસ લાગે છે.#GA4#Week15 spicequeen -
બ્રેડ અપ્પમ (Bread Appam Recipe In Gujarati)
#LO બ્રેડ નો ઉપયોગ કરીને અપમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Kajal Rajpara -
ચીઝ સોસ માયોનીઝ બ્રેડ (Cheese Sauce Mayonnaise Bread Recipe In Gujarati)
#CDY#Post-2ચટપટી ટેસ્ટી બાળકો માટે ચીઝ સોસ માયોનીઝ બ્રેડ Ramaben Joshi -
ચીઝ ચોકલેટ અને ચીઝ જામ સ્લાઈઝ(Cheese chocolate and cheese jam slice recipe in gujarati)
બાળકો ના ટીફીન માં આપવી હોય.પીકનીક કે મુસાફરીમાં લઇ જવી હોય કે પછી સાંજ ની નાની ભુખ સંતોષવી હોય ચીઝ સાથે જામ કે ચોકલેટ સ્પે્ડ ને બ્રેડ પર લગાવી બનતી વિવિધ સ્લાઈઝ ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખરા જ.#GA4#Week10#post2#chocolateandcheese Rinkal Tanna -
અમદાવાદ સ્પેશિયલ મસ્કા બન્સ (Ahmadabad special Maska Bun Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી#KER : અમદાવાદ સ્પેશિયલ મસ્કા બન્સઅમદાવાદમાં ખાવા પીવાની ઘણી બધી વેરાઈટી મળે છે . અમદાવાદ ના ફેમસ મસ્કા બન્સ નાના મોટા બધા ને ભાવે તેવી આઈટમ છે .તો આજે મે મસ્કા બન્સ બનાવ્યા. Sonal Modha -
બ્રેડ બટર
#ટીટાઈમબાળકોને પ્રિય અને બાળકોને ભાવ તો એવો નાસ્તો જે ચા સાથે લઈ શકાય છે તમે પણ બનાવો બ્રેડ બટર Mita Mer -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#GA4 #Week15 આ જામ એકદમ શુધ્ધ અને ઘરે બનાવેલું છે , આ બાળકો ને પણ ખુબ જ ભાવે છે.krupa sangani
-
મલાઈ લાડુ (Malai Laddu Recipe In Gujarati)
#Navratri #specialમલાઈ લાડુ એ દૂધ માં થી બનતી મીઠાઈ છે દૂધ માં થી ભરપૂર કેલ્શિયમ મળી રહે છે. નાના - મોટા સૌને ભાવતી મીઠાઈ છે. બાળકો ને દૂધ પીવું ગમતું નથી. પણ આ લાડુ બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. Jigna Shukla -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#SQમાત્ર 3 જ વસ્તુ થી તો બનતો આ જામ સ્વાદ માં ખુબ જ સરસ છે. બાળકો નો તો જામ ખુબ પ્રિય છે. બ્રેડ, રોટલી કે પરાઠા પર લગાવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
બ્રેડ વેજીટેબલ ઉત્તપમ (Bread Vegetable Uttapam Recipe In Gujarati)
#LO સવારે અથવા સાંજે ગરમ ગરમ નાસ્તો બનાવો હોય ત્યારે જો વધેલી બ્રેડ હોય તો તેનો ઉપયોગ કરી નેઅને બધા વેજીટેબલ એડ કરીને આ ઉત્તપમ બનાવ્યા છે જે હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય છે. Kajal Rajpara -
ચીઝ જામ પીનવીલ સેન્ડવીચ (Cheese Jam Pinwheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ પીનવીલ સેન્ડવીચ Ketki Dave -
બ્રેડ બટર ટોસ્ટ (Bread Butter Toast Recipe In Gujarati)
જન્મદિવસ ની ખૂબ સુંદર સવાર... બ્રેડ બટર સાથે ગરમગરમ ચા..! આજે મારા સન તરફ થી આ સિમ્પલ પણ પ્રિય એવુ નાસ્તા નું મેનુ હતું... ખૂબ જ મજા આવી જાય જયારે આવી treat આપણા બાળક તરફ થી મળે.. ખરું ને!🥰 બ્રેડ બટર ટોસ્ટ વિથ ચા Noopur Alok Vaishnav -
મિક્સ ફ્રુટસ જામ
#ફ્રુટસફ્રેન્ડસ, બાળકો ને ખુબ જ ભાવતો જામ જનરલી આપણે બહાર થી લાવતા હોય પરંતુ શિયાળામાં આવતા તાજા ફળો માંથી પણ ઘરે જ જામ બનાવી શકાય છે . એકદમ સ્મૂધ અને કોઇપણ પ્રીઝર્વેટીવ વગર જામ બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
મિકસ્ડ ફ્રૂટ જામ કપકેક🧁
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજ ના સમય માં કોલ્ડ કે હોટ કોફી સાથે મીઠાશ વાળી કપકેક મળી જાય તો? આમ પણ બાળકો અને મોટેરાઓને બ્રેડ જામ પસંદ હોય છે. મેં તેમાં ટ્વીસ્ટ કરીને મિક્સ્ડ ફ્રૂટ જામ કપકેક બનાવી છે જે ગરમ કે ઠંડી બંને રીતે સારી લાગે છે. asharamparia -
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen
More Recipes
ટિપ્પણીઓ (23)